Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 324
________________ ૫૭. પુસ્તક ૪-થું સમાધાન–જયણા અને પડિલેહણ માટે બેલ બેલવા એ અસલ વાત છે. હવે તે બોલે મનને ઠેકાણે રાખવા બેઠવવાના છે ને તેથી મેહનીયાદિ ખંખેરવા લાયક છે, સુદેવાદિ આદરવા લાયક છે. આવી બુદ્ધિ રાખીને તે ગોઠવેલ છે, બેલ નવા છે. એમ નથી. બલની વાતને લેખ તે ૪૦૦-૫૦૦ વર્ષને છે એ બેલે મન માંકડાને ઠેકાણે લાવવા માટે છે. અને આથી મન માંકડાને વશ કરવાને જે ઉપાય તે ન કર્યો તેથી પ્રાયશ્ચિત. પ્રશ્ન ૪૩–મુહપતિમાં કેવું વસ્ત્ર વાપરવું? સુતરનું, ઉનનું કે રેશમી વાપરવું? સમાધાન–સુતરનું કપડું મુહપતિ માટે વાપરવું જોઈએ, કારણ કે શાસ્ત્રકારોએ સૌત્ર કહેલું છે. રેશમી કે ગરમ કપડાંની મુહપત્તી કહેલી નથી. પ્રશ્ન ૪૪–કેઈક નક્ષત્રમાં સાધુનું મૃત્યુ થાય ત્યારે ઘાસનું અગર અડદનું પુતળું કરવામાં આવે છે તે હવે તે પુતળાને ઘાત, કર્યો ગણાય કે નહિ ? સમાધાન-પુતળું શા માટે મુકવામાં આવે છે તે ખ્યાલમાં રાખવા જેવું છે. કારણ કે શુદ્ધ પંચેન્દ્રિય ન મરે માટે આપિત આકારનું દૂષણ નહિ! કુકડાનું પુતળું માર્યું તેને વિપાક કઠણ પડે છે ત્યારે પણ ત્યાં તે પુતળાને ભેગ તરીકે ઘાત કર્યો છે પણ અહિં તે બચાવવા માટે ઉદ્દેશ છે. કુકડામાં દેવીને ઉદ્દેશીને છે, બચાવવા માટે નથી. પ્રશ્ન ૪૫–અડદ કે ઘાસનું પુતળું મુકવાથી બીજે બચી શકે ખરે ? સમાધાન–કેટલીક વખત સામાચારી પરંપરા અને સંગી કારણથી બને છે તેમ શાસ્ત્રકારે કહેલું છે, આયુ આવી રહ્યું હોય ત્યારે જ તેમ થાય; પણ તેમ કરવાથી કમેત બચે છે. પુતળું ઘાસનું કહો કે અડદનું કહે તેથી શું? અત્યારે ડાભની પ્રવૃત્તિ લાગે છે.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350