Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
આગમોત.
૨ પ્રમોદભાવના
ગુણધ્યાને ગુણ પામીએ, ધ્યાન વિના ગુણ શૂન્ય; પ્રદ ગુણમાં ધારીયે, તે ગુણગણુસહ પુણ્ય. ૧ ફલ વર્તનથી પામી, વતનમૂલ વિચાર, વિચાર હેય સંસ્કારથી, ભાવ અને સંસ્કાર. ૨.
(આદર છવ ક્ષમા ગુણ આદર એ રાગ ) ભાવ પ્રમોદ ધરે ભવિ મનમાં,
જિમ ન ભમે ભવ વનમાં રે; કાલ અનાદિ વાસ નિગેજે,
અક્ષર ભાગ અનંતે રે; ધરતે ચેતના જિનવર દીઠે,
નવિ તેને હોય અંતે રે. ભાવ. ૧ નિજરતે ઘનકર્મ સકામે,
દીસે પગ પગ ચડતે રે; અધ્યવસાય તથાવિધ સાધી,
કર્મબંધને નવિ પડતે રે. ભાવ૦ ૨ બાદર વિકલૅપ્રિયતા પામી,
પચેન્દ્રિયપણું પામે રે; નરભવ આરજ ક્ષેત્ર ઉત્તમકુલ,
શાસ્ત્રશ્રવણ સુખધામે રે. ભાવ૦ ૩ ગુરૂસગે કરણી તરણું,
ભવજલધિ સુખ સરણી રે; લવે મિથ્યાત્વી પણ સુખવરણી,
માર્ગગામી ' નિસરણી રે. ભાવ૦ ૪

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350