SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોત. ૨ પ્રમોદભાવના ગુણધ્યાને ગુણ પામીએ, ધ્યાન વિના ગુણ શૂન્ય; પ્રદ ગુણમાં ધારીયે, તે ગુણગણુસહ પુણ્ય. ૧ ફલ વર્તનથી પામી, વતનમૂલ વિચાર, વિચાર હેય સંસ્કારથી, ભાવ અને સંસ્કાર. ૨. (આદર છવ ક્ષમા ગુણ આદર એ રાગ ) ભાવ પ્રમોદ ધરે ભવિ મનમાં, જિમ ન ભમે ભવ વનમાં રે; કાલ અનાદિ વાસ નિગેજે, અક્ષર ભાગ અનંતે રે; ધરતે ચેતના જિનવર દીઠે, નવિ તેને હોય અંતે રે. ભાવ. ૧ નિજરતે ઘનકર્મ સકામે, દીસે પગ પગ ચડતે રે; અધ્યવસાય તથાવિધ સાધી, કર્મબંધને નવિ પડતે રે. ભાવ૦ ૨ બાદર વિકલૅપ્રિયતા પામી, પચેન્દ્રિયપણું પામે રે; નરભવ આરજ ક્ષેત્ર ઉત્તમકુલ, શાસ્ત્રશ્રવણ સુખધામે રે. ભાવ૦ ૩ ગુરૂસગે કરણી તરણું, ભવજલધિ સુખ સરણી રે; લવે મિથ્યાત્વી પણ સુખવરણી, માર્ગગામી ' નિસરણી રે. ભાવ૦ ૪
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy