SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪–શું દાન દયા ક્ષાંતિ તપ સંયમ, - જિનપૂજા ગુરૂનમને રે; સામાયિક પૌષધ પડિક્કમ, શુભ મારગને ગમને રે. ભાવ૦ ૫ પામે ભવિ સમકિત ગુણઠાણે, તેણે કિરિયારૂચિ નામે રે, કરીયે અનુમોદન ગુણ કામે, લહીયે સુખના ધામે રે. ભાવ. ૬ કાણ પર ફલ ફૂલપણામાં, જિનપડિમા જિનઘરમાં રે, શુભ ઉપગ થયે જે દલને, તે આરાધના ઘરમાં રે. ભાવ ૭ દશ દષ્ટાંતે નરભવ પામ્યો, સત્યમારગ નવિ લાધે રે; પણુ ગુણવંત ગુરૂ સંગે, સમકિત અદ્દભુત વાળે રે. ભાવ. ૮ હોય તે આદ્યચતુષ્ટય ક્ષયથી, આરાધે ભવ આઠ રે, શાશ્વત પદવી લાભે તેહને, નમીયે સહસને આઠ રે. ભાવ૦ ૯ સમવસરણમાં જિનવર બેસે, નમન કરી ધર્મ કથવા રે, દેશવિરતિ પણ જિનવર દીધી, ભવજલ પાર ઉતરવા રે. ભાવ૧૯ માત પિતા સુત દાર તજીને, રજત કનક મણિ મોતી રે;
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy