________________
આગમત
હિંસા-તૃત ચેરી સ્ત્રી-સંગમ,
નમીયે તે જિનતિ રે. ભાવ૦ ૧૧ ઘાતીકરમક્ષયે કેવલ વરતા,
કરતા બોધ અકામે રે; જીવાજીવ નવ તત્વ બતાવી,
વિજન તારણ પામે . ભાવ ૧૨ સકલ કર્મક્ષયથી સિદ્ધિએ પહેતા,
સાદિ અનંત નિવાસે રે તે સિદ્ધ નિત્ય પ્રભાતે નમીયે,
વરવા શમસુખ ભાસી રે. ભાવ ૧૩ ચારિત્ર પાલી હોય વેચક,
પણ નવિ જાવે મુક્તિ રે; જીવ અભવ્ય તે કારણે ગુણને,
રાગ ન લેશ સદુક્તિ રે. ભાવ૦ ૧૪ જિન ગુરૂ ધર્મત ગુણ ભાવે,
અવગુણ સતત ઉવેખે રે, ક્ષણ ક્ષણ ગુણ ગણ ઉજવલ પામી,
આનંદ વાસ તે પેખે રે. ભાવ ૧૫
૩ કારૂણ્ય ભાવના કરૂણા ધારજો રે કરણ સકલ ગુણેની ખાણ કરૂણા આદ્યમહાવ્રત છાજે, આદ્ય અણુવ્રત થાન;
કરૂણા વિણ હિંસકપણું, પામે દુર્ગતિ દુઃખ નિદાન–-કરૂણા૧ ઇસમિતિ યોગે ચાલે નહિ, મુનિ ખિી શુભ ઠાણ
આવે પગતલ હેઠે, જાયે સઘલા પ્રાણુ-કરૂણ૦ ૨