________________
પુસ્તક ૪-ળ્યું શુભ ઉપયોગી મુનિવરને નહિ, બંધ દુરિત અવસાન;
કરૂણ બુદ્ધિ પ્રતિ રેમે હોય, કર્મ નિર્જરા ખાણ-કરૂણા. ૩. શ્રાવક પણ કરૂણ ધરતા જે, વૃક્ષ વધે પચ્ચખાણ;
માટી ખેદે મૂલ વધે પણ, નહિ હિંસાલવવાન–કરૂણા. ૪ કરૂણ રહિત પ્રવૃત્તિ કરતાં, કેઈ મરે નહિ જાન;
તો પણ તે હિંસકમાં ગણુએ, નહિ કરૂણ બલવાન–કરૂણ૦ ૫. અપરાધી જનમાં ઘર કરૂણ, જે સમકિત અહિડાણ;
વીર પ્રભુ સંગમ કરૂણાએ, અશ્રુ નેત્ર મિલાણું–કરૂણા૬ દીન હીન જનને જે દેખી, નવિ કરૂણા દિલભાન;
તેહના ઘટમાં ધર્મ વચ્ચેનથી, ભાખ્યો જિન ભગવાન–કરૂણુ અધમ ઉદ્ધારણ તનમન વતે, ધન ખરચે અસમાન
કુમાર નૃપ જગડુ પરદેશી, સંભવ વૃત્ત સુવાન-કરૂણ૦ ૮ સંપ્રતિરાજ કરે પ્રતિગામ, દીન અનાથ વિહાણ
દેશ અનારય જિનવર કરતે, કરૂણ ભાવ સુભાણ કરૂણા. ૯શ્રુત શિક્ષા ધરી મનમાં સુયણા, કરજે અભયનું દાન
અનુકંપા ધરજો ભવિ કરજે, ધર્મે દઢતા ભાન–કરૂણા૧૦ મેઘરથે પાર રાખે, ગોશાલ જિન ભાણ
વૈશંપાયન તેલેશ્યાથી, ધરી કરૂણા અમિલાણ-કરૂણા ૧૧ બ્રાદત્ત સુભૂમાદિક નરપતિ, કરૂણા વિણ દુખખાણ,
પછી આત્મ-સમા પર છે, ધારો કરૂણા શાન–કરૂણ૦ ૧૨. દ્રવ્ય ભાવ અનુકંપા ધરતા, ભવ ભવ સુખનું નિધાન;
સવસાર બલરિદ્ધિ પામી, લે આનદ અમાન–કરૂણા૧૩.