________________
આગમત
૪ માધ્ય ભાવના ગુણવંતા મન ધારજો રે, માધ્યચ્ચ ગુણ મણિ ખાણ, કરૂણ મુદિતા મિત્રતા રે, હે તબ સુખઠાણ રે; ભવિકા ! ધરજે મધ્યસ્થભાવ, જેથી શિવપુર દાવ રે. ભ૦ કાલ અનાદિથી આતમારે, કર્મબલે ગુણ હીન, પામે ના સમકિત ઠાણને રે, રખડો ચઉગતિ દીન-ભવિકા ૨ સંયમી વિણ વીતરાગતારે, નહિ સ્વપ્ન પણ સિદ્ધ, કર્મા પ્રભાવ તે ધારતે રે, ગુણ માધ્યસ્થ લીધરે-ભવિકા ૩ જિનવર સરખે સારથી, પાયે વાર અનંત, કમ વિવર નવિ પામીએ રે, જીવ ન લહ્યો ગુણવંતરે–ભવિકા ૪ નિજ ગુણ માને નાતે રે, છેડે ભાવ મધ્યસ્થ, પર પરિભાવકર બેલતે રે, વચન અવાચ્ય અસ્વસ્થરે ભવિકા ૫ ક વિર જિનેશ્વરે રે, ભવ મરીચિ નવેષ, અષભ પ્રભુ નવિ વારીએ રે, જાણી કમની રેલ રે ભવિકા ૬ વચનપદે ગુણ ધારીને રે, સંતત ભાવ પ્રસન્ન, દેખી જિન ગુણ શૂન્યતારે, થાય મધ્યસ્થ પ્રપનરે–ભવિકા ૭ કેવલીપણું નિજ ભાષરે, વરને કહે છદ્મસ્થ, ગૌતમ પ્રશ્ન ન છેડવે રે, જમાલી અસ્વસ્થરે-ભવિકા ૮ લબ્ધિધરા દેવદેવીએ રે, વળી જિનવર શુભ દીખ, મધ્યસ્થ ભાવ વિમલ ધરી રે, ન દે તેહને શીખરે-ભવિકા ૯ ગશાલે મુનિ યુગ્મનેર, બાળી જિનપર તેજ, નાંખ્યું જેહથી વીરજીરે, ખટ માસે લેહી રેજરે-ભવિકા ૧૦ વીર જીનેશ્વર સાહિબેરે, સહી સુર નર ઉપસર્ગ, કર્મ બંધન થતું દેખીનેરે, અનુપાય રહે મધ્યસ્થરે–ભવિકા ૧૧