________________
પુસ્તક ૪-થું જગનાશનરક્ષણ સમરે, બલ ધરતે મહાવીર, ધારે મધ્યસ્થ ભાવનેરે, કેણ અવર જીવ ધીર રે–ભવિકા ૧૨ સનકુમાર નરેશ્વરૂપે, ધરતે ભાવ મધ્યસ્થ, વિધવિધ વેદના વેદતો, નહિં ઔષધ ઉત્કંઠરે–ભવિકા ૧૩
જીવ જુદા કર્મ જુજુઆરે, સજીવ જીવ વૃત્તાંત, દેખી ભવિ મન ધારરે, ભાવ મધ્યસ્થ એકાંતરે–ભવિકા ૧૪ સુખદુઃખકારી સમાગમેરે, નવિ મનમાં રતિ શેષ, ધરિયે વરિચે સામ્યનેર, જેહથી આનંદ પિષ ૨-ભવિકા ૧૫
ટકશાલી વાકચ xxx પુદ્ગલની ખાતર ડોકટર કહે તેમ છે ખાવા, પીવા, સૂવા, બેસવા, રહેવા તૈયાર છીએ, પણ આત્માને માટે કહેનાર ભાવડૉકટર તીર્થંકર મહારાજાના
કથન પ્રમાણે વર્તવા તૈયારી નથી. તો “વહુ કર્ડિ - વંદુ છું” આ સૂત્રો
ડોકટરમાં અનુસરીએ છીએ, પણ આત્મા માટે તે ! આ સૂત્રનું પાલન થતું નથી.”
–પૂ. આગમેઆચાર્યશ્રીવાણી ૨૦૦૪ . વ. ૧૪ પછી પ્રાસંગિક વાતચીત પરથી