SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક જ-થું શમ નવિ જે ધરે, વૈર મનમાં ભરે, સાધુ તપસી ભમે ભવ અસારે. ૫ કુરૂટ ઉભુરુટ પણ, સાધુ બે તપ રટણ, વૈરથી નરકમાં વાસ વેઠે, શાન્તિ ગુણ સાયરૂ, વીર રણાગરૂ, દષ્ટિવિષ સાપ પણ હેડ વેઠે; નયણ અમી સીંચી, વૈર દવ મીંચી, કીટિકા સહસનું દુઃખ હેતે, શાન્તિ ધરી પક્ષમાં, વીરજિન લક્ષમાં, દેવભવ આઠમે જીવન લહે. ૬ ધર્મનું સાર એ સુજન ચિત્ત ધાર એ, ભાવના મૈત્રીની મોક્ષદાઈ જિન કહે કાલ દે, પડિકમે તે પદે, | સર્વ જીવ મૈત્રી નહિ પૈર કાંઈ વિશ્વ નથી વાહ, શત્રુ વા જે લહે, | સર્વ સંસારમાં હાય હે, મિત્ર પતિ પુત્રમાં, પત્નિ સખિ બ્રાતમાં, નવન રંગ છે તેજ લે. ૭ થાય અરિ મિત્ર પણ, જઈ જીવે રાજ્ય પણ, વૈરથી કર્મ બાંધે નકામા, વૈર મન ધારતાં, જીવ હિત વારતાં, ભવભવ અધમતા લે સકામા; જીવ ! શિખ સાંભળી, વૈર દઈ આંબલી, આપ ભાવે સદા મગ્ન થાજે, બેધ સમતા રસી, ચરણ ગુણ ઉલસી, શાશ્વતાનંદ રસગાન ગાજે. ૮
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy