SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાત રામ ભ્રાતા હરી, દેખી ત્યાં થરહરી, વારતે ઈંદ્ર શમવાસ દીધે; પૂર્વ ભવ રાણીને, દેષ કઈ જાણીને, વીર જીવે શયન વાસ વાર્યો, વ્યંતરી ભવ લહી, દેષ શત સંગ્રહી, વેદના તીવ્રતર વીર ધા. ૨ વાવીયે વરને, વૃક્ષ ગુરૂ સ્વરને, છેદ પામે ન જન્મે અનંત, એક વૈર હેય, વ્યાપતું સકલ જોય, બીજ અંકુર ન્યાયે વધતે, હરિ ભવે ફાડિયે, સિંહ દરી કહાડીઓ, . બેnતે વીર ભવ નાવ દેખે, કંબલા શંખલા, દેવ દે અતિભલા, વીરને કીધ ગતબાધ પેખે. પૂર્વ ભવ વૈરથી, મોક્ષગતિસારથી, - હિલિક તે પેખીને જાય ભાગી, ગૌતમે બુઝ, મેક્ષ પંથે ઠ, વારો વરનાં બીજ જાગી; વીર અવસાનમાં, બેધ દેવશર્મમાં, થાપવા મોકલ્યા ઇન્દ્રભૂતિ, સિંહભવ શાન્તિને, લાભ શુભભાંતિને, બધિને અપતા આત્મભૂતિ. ૪ જીવ સમ્યકૃત્વમાં, સત્વ શુભ તત્વમાં, દેખતે વિર વાલા નિવારે, કે કંતિએ, ધર્મ નવિ સુખ દીએ, વારતે વિરહ સૂરિ ગ્રંથ સારે પાંચ લક્ષણ વેર્યો, જીવ સમકિત ભર્યો, - આદિમાં શમ ભર્યો સમય સારે,
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy