________________
goosesesooossoseremoosesesvoseso છે ધર્મ માગે સફળતાપૂર્વક આગળ વધારનારી છે
મૈત્રી આદિ ચાર ભાવનાઓની છે બહુશ્રુત ગીતાર્થસાર્વભૌમ આગમવાચના દાતા છે
ધ્યાનસ્થ સ્વર્ગત આગામોદ્ધારક છે પૂર આ આનંદસાગરસૂરીશ્વરજીરચિત
સું દ ર– સ ષ્ણા યે
૧ મૈત્રીભાવના
દુહા મિત્રી મનમાં જે ધરે, બાંધે કરમ ન ઘેરા પરહિત બુદ્ધિ ધારતાં, રાગદ્વેષ નહિં શેર ૧ જે જગહિત મન ચિંતવે, તસ મન રાગ ન રેષા ઇર્ષાવન દાવાનલ, હવે ગુણ ગણ પિષ રા
(ઢાળ)
(પ્રભાતી રાગ) મૈત્રી મન ભાવતે, વૈરદવ શામતે,
પામતે કરમફલથી અચંબે, bધ વશ જે કર્યા, હનન જુઠ ને ભર્યા,
પારકાં કનક મણિરત્ન લંબે પરતણી કામિની, પાપધન સામિણી,
પેખતાં ચિત્તમાં પ્રબલ મેહે, લભ વશ ધમધમે, શુદ્ધગુણ નવિ રમ્યો, - વૈરની અગ્નિમાં સમિધ દોહે. ૧ જનક દુહિતા હરી, વંશ નિજ ક્ષય કરી
રાવણે નરકમાં વાસ કીધે,