Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
પુસ્તક ૪–શું
દાન દયા ક્ષાંતિ તપ સંયમ,
- જિનપૂજા ગુરૂનમને રે; સામાયિક પૌષધ પડિક્કમ,
શુભ મારગને ગમને રે. ભાવ૦ ૫ પામે ભવિ સમકિત ગુણઠાણે,
તેણે કિરિયારૂચિ નામે રે, કરીયે અનુમોદન ગુણ કામે,
લહીયે સુખના ધામે રે. ભાવ. ૬ કાણ પર ફલ ફૂલપણામાં,
જિનપડિમા જિનઘરમાં રે, શુભ ઉપગ થયે જે દલને,
તે આરાધના ઘરમાં રે. ભાવ ૭ દશ દષ્ટાંતે નરભવ પામ્યો,
સત્યમારગ નવિ લાધે રે; પણુ ગુણવંત ગુરૂ સંગે,
સમકિત અદ્દભુત વાળે રે. ભાવ. ૮ હોય તે આદ્યચતુષ્ટય ક્ષયથી,
આરાધે ભવ આઠ રે, શાશ્વત પદવી લાભે તેહને,
નમીયે સહસને આઠ રે. ભાવ૦ ૯ સમવસરણમાં જિનવર બેસે,
નમન કરી ધર્મ કથવા રે, દેશવિરતિ પણ જિનવર દીધી,
ભવજલ પાર ઉતરવા રે. ભાવ૧૯ માત પિતા સુત દાર તજીને,
રજત કનક મણિ મોતી રે;

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350