Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 340
________________ પુસ્તક ૪–શું ૯. પાક્ષિક પ્રતિકના અંતે તિરંટ બેલવાની પ્રથા શાસ્ત્રોમાં નહીં સૂચવેલ છતાં આગમથી અવિરોધી ગીતાર્થ પુરૂષની આચરણની પ્રામાણિકતાની રીતે ઉથાપવી સારી નથી. નહીં તે આગમમાં નહીં જણાવાયેલા “નળિયું અને વલય બે આકાર સિવાયના દરેક આકારના મા હાય” “મરૂદેવીમાતા અનાદિનિગદથી નિકળી કેળ તરીકે થઈ મનુષ્યભવમાં આવ્યા હતા” ઈત્યાદિ ૫૦૦ આદેશ અપ્રામાણિક થઈ જશે! ૧૦. ૫ખ્ખી પ્રતિમાં પાક્ષિક અતિચાર પૂર્વે છીંક આવે તે ફરી પ્રતિ કરવું જોઈએ, પણ ત્રણ વખત છીંક આવે ત્યાં સુધી આ મર્યાદા જાણવી. ૧૧. સામાન્યથી દરેક તીર્થકરેના શાસનમાં જેટલા પ્રત્યેક બુદ્ધો હોય તેટલા પ્રકીર્ણક સૂત્ર હોય, કેમકે ગમે તે બાઘનિમિત્તથી જાતિસ્મરણાદિથી બેધિને પ્રાપ્ત કરી સૌ પ્રથમ જે ઉપદેશ તરીકે બોલે તે પ્રકીર્ણકસૂત્ર કહેવાય છે. –પૂ આગમ દ્વારકશ્રીના અંતેવાસી પૂજ્ય ગણિવર્યશ્રી કંચનસાગરજી મ.ની નોંધમાંથી ગુણપૂજાનું મહત્ત્વ पुष्ट्यै गुणानां गुणितां समाकृतिः __ पूजा परंस्थाइ गुणिनां गुणास्पदम् ॥ ગુણેને આદર–રાગ ગુણની પુષ્ટિ માટે થાય છે, ગુણવારની પૂજા ખૂબ લાભ આપનારી થાય છે. -પૂ આગ રચિત તીર્થપંચાશિકા શ્લોક ૨૨ પૂર્વાર્ધ.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350