Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 323
________________ આગમજ્યાત ગયા હોય તેા આયુષ્યના બધા પુદ્ગલે અત મુર્હુતમાં ભાગવી લેવાય, તેથી આપણા આયુષ્ય સાપક્રમી ને નિરૂપમી છે. પ્રશ્ન ૩૯—અઢી દ્વીપની બહાર મનુષ્યા જન્મે કે મરે નહિ ? સમાધાન—ના, અઢી દ્વીપની બહાર મનુષ્યા જન્મે કે મરે નહિ. પ્રશ્ન ૪૦—શાસ્ત્રમાં સિદ્ધશિલા ઉપર દરેક પ્રદેશેાએ અનંતા જીવા છે એમ કહ્યું છે તા જો અનતા જીવા દરેક પ્રદેશે માનીએ તે જ્યાં અકમ ભૂમિ છે ત્યાંથી મેક્ષે જતા નથી. તા અકમ ભૂમિની ઉપર રહેલા પ્રદેશામાં અનંતા જીવા કેવી રીતે મેક્ષે ગયા હશે ? સમાધાન—અનંતા કાળ હાવાથી જો એક કાળ ચક્રમાં એકજ સહરણ થયેલ સુનિ અકમ ભૂમિમાં કાળ કરી મેક્ષે જાય તેા અનંતા કાળે અનતા થાય. પ્રશ્ન ૪૧—પંચપરમેષ્ટીના રંગા જુદા જુદા કેમ છે ? સમાધાન—પરમેષ્ટીને રંગ હેાતા નથી. પર ંતુ નવેને જુદા જુદા રૂપે ધ્યાનમાં લેવા માટે અને વર્તુળમાં જુદા જુદા રંગે લેવા માટે પરમેષ્ઠીના ભિન્ન ભિન્ન વર્ષોં રાખેલા છે, અહિં તમને શકા થશે કે તે પછી અરિહંતના વણુ બીજો કરીએ તે ચાલશે કે કેમ ? અહિ તા આખી જમીન ધેાળી છે તેથી તેના નવ ભાગ કરવા છે માટે ચાર દિશામાં ચાર કયા રંગ ગાઠવવા કે જેમ તે જુદા તરી આવે, તે વિચારવા જો યુક્તિ પર જઇએ તા સફેદ સિવાય ચાર રંગમાં સારા કયા ર ંગ ગણાય ? શાસ્ર દૃષ્ટિએ “ નીલિન ” લીલે અને કૃષ્ણ અશુભ છે, લાલ અને પીળા એ એ શુભ રંગ છે તેથી એ લાલને પહેલા મુકી એટલે પીળા પછી મેલવા પડે ત્યાર પછી લીલેા ને કાળા મેલવા પડે એ રીતે વચલી કણિકામાં સફેદ, દિશામાં લાલ આદિ ને વિદિશામાં સફેદ આવી જશે, તેથી તે રીતે પરમેષ્ટીના રંગા ગોઠવાયા. પ્રશ્ન ૪૨—મુહુપતિના ખેલ અમુક વખત શરીરને લાગે, અમુક વખત ન લાગે તેમાં શી વિશેષતા છે ?

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350