________________
આગમત જન ત્યાગ તે તે મૂળગુણ જે હેવાથી અને ઉપવાસ ઉત્તર ગુણ હોવાથી રાત્રિભેજનને ત્યાગ પ્રથમ કરવું જ જોઈએ, નહિંતર અનાજ ખાવાની બંધી લેનાર માંસ ખાઈ શકે તેવું થાય.
પ્રશ્ન દર–પડવાના દિવસે સાધુ મહારાજ કેમ ભણતા નથી?
સમાધાન–ઘણે ભાગે પંડિતે રજા પડવાની પાળે છે માટે બધે પડવા પળાય છે, તેમાં શાસ્ત્રીય કંઈ કારણ નથી. શાસ્ત્રીય રીતે તે ચાર મહા પડવામાં અસઝાય ગણાય છે તેથી તે દિવસે સિદ્ધાંત ન ભણાય
પ્રશ્ન ૬૩–અસજઝાયમાં દીક્ષા આપી શકાય કે નહિ? સમાધાન–દીક્ષા આપવામાં વાંધો નથી.
પ્રશ્ન ૬૪–આદુ તથા લીલી હળદળ કંદમૂળ છે છતાં સુકવીને તે વપરાય છે તેમ બીજા કંદમૂળ સુકવીને ખવાય કે નહિ?
સમાધાન–આદુ હળદરના અથાણા કરી કેણે ખાધાં? એ બેની સુકવેલીની છુટ છતાં વધારે પ્રમાણમાં તેને ઉપગ નહીં થાય અને જે ગાજર રતાળુ બટાકા વિગેરેની સુકવેલીની છુટ આપે તે છુટથી તેને ઉપયોગ થાય માટે તેની સુકવણી ન ખવાય.
પ્રશ્ન ૬૫–દુવિહાર પચ્ચક્ખાણમાં બીડી પીવાય? સમાધાન–ન પીવાય.
-
GિI]lGillowa-Gullalonum II<ullollall-IIIIIIIIIIIIII
સંસારનું મૂળ + गुणदर्शी परितृष्यन् , ममेति तत्साधनान्युपादत्ते ।। तेनात्माभिनिवेशो यावत्तावत् स संसारे ॥
ભાવાર્થ-ઈન્દ્રિયોના વિષયોને વશ બની તૃષ્ણને છે આધીન અજ્ઞાની પ્રાણી મમત્વ બુદ્ધિથી તે તે પૌલિક છે
સાધનની જંજાળમાં પડે છે, જ્યાં સુધી આ પુદ્ગલ હૈં E પ્રેમ રહે છે ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. છે પૂ. આગ રચિત “શ્રી અનેકાંતવાદવિચાર” ગા૦ ૧૩
IIIIIMાllutilllp CliluIIIIIMllllllll
FિIllullahulllllllllllllllllllllllllllllllllllll
llL [NI
]