Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 316
________________ પુસ્તક ૪–શું પ્રશ્ન ર૫–એક મનુષ્ય દેવતાની સહાયથી દેવવિમાનમાં રહે તે આહાર વિહારનું શું થાય? સમાધાન–દેવતા જેને સહાયક હોય તેને માટે એ પ્રશ્નને અવકાશ જ નથી. દેવતા એ બાબતને પ્રબંધ કરી જ લે. પ્રશ્ન ર–લૌકિક લેકેત્તર મિથ્યાત્વમાં શું તફાવત? સમાધાન કઈ માતાજી મહાદેવ એવા લૌકિક દેવની માનતા કરે તે લૌકિક મિથ્યાત્વ, કેઈ ભેયીજીમાં મલ્લીનાથજીની માન્યતા કરે, કેઈ કેસરીઆજી ભગવાનની માનતા માને. સસ્કાર વગરના ભીલ-કોળી જે કેસરી આજીની ચારે બાજુ રહે છે તેઓ કેસરીઆજીને કાળીઆ બાવા માને. ચેરી કરવા જવા માટે પણ તેની માનતા કરે જેને કલ્યાણની કે ધર્મની ઈચ્છા નથી, માત્ર પૌગલીક ઈચ્છાએ કેસરીયાજી વિગેરે લકત્તર દેવને માને છે અગર તેમની માન્યતા કરે છે ત્યારે તે લેકોત્તર મિથ્યાત્વ. આંબેલ તપસ્યા આત્માના કલ્યાણનું કારણ છે એ માન્યા છતાં કંઈક દુનિયાદારીના કારણસર એ વિકટ પ્રસંગ આવ્યો, કેસમાં હારવાનો વખત આવ્યે, તે આપત્તિમાંથી નીકળવા માટે આંબેલા કરે તે તે લકત્તર મિથ્યાત્વ નથી. પ્રશ્ન ૨૭–ત્યારે લેકોત્તર મિથ્યાત્વ અને દેવાધિદેવને કલ્યાણ કારી માનવા છતાં પણ દુન્યવી આપત્તિ ટાળવા માટે માને, પૂજે અગર આંબેલ કરે તે તે બેમાં ફેર છે ? સમાધાન–કલ્યાણ માનવા છતાં પણ દુન્યવી આપત્તિ ટાળવા માટે જે દેવાધિદેવને માને અગર આંબેલ કરે. તે તે દ્રવ્યક્રિયા કહેવાય. કેમકે-લક્ષ્ય સ્પષ્ટ છતાં આચરણની ખામી છે, દષ્ટાંત તરીકે સુદર્શન શેઠની સ્ત્રીએ ઉપસર્ગ ટાળવા કાઉસગ્ન કર્યો તે શ્રદ્ધા હોવાથી દ્રવ્યાનુષ્ઠાન કહેવાય પણ શ્રદ્ધા ન હતું તે લેકોત્તર મિથ્યાત્વમાં જાત. વિદ્મ ટળશે કે નહીં ટળે તે મારે ઘી ખીચડીમાં ઢળશે, મારે તપસ્યા તે છે જ, કલ્યાણ તે છે જ. લેકેત્તર

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350