________________
પુસ્તક ૪–શું
આટલી સામાન્ય સાધુની અરૂચિ થવા માત્રથી બાધિદુર્લભતા થાય છે. એવી રીતે શાસનને વરઘોડે દેખી કેઈ આત્માને અનુમોદનાથી પણ બેધિબીજ થાય છે. તેમ જ કેઈકે ભાગ્યશાળીને સપુરૂષની પ્રશંસારૂપ ગુણાનુરાગથી જે બેધિબીજ થાય તેનાથી કાળાંતરે કે ભવાંતરે પણ બીજાંકુરની જેમ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. “
પ્રશ્ન ક–પાંચ જ્ઞાન, વિશસ્થાનક વિગેરે આરાધનાના કાઉસગ્નમાં જોરા સારવાર સુધી, ચંદુ મિયા સુધી કે સંપૂર્ણ ગણવા ?
સમાધાન—આરાધનાના કાઉસગમાં પ્રાયશ્ચિત સ્થાન ન હોવાથી સંપૂર્ણ ઢોર ગણવા.
પ્રશ્ન પ–આરાધનાના કાઉસગ્ગોમાં વંદનવરિપ૦ કહેવું કે
સમાધાન–આરાધનાના કાઉસગ્ગમાં ચંપાવત્તાપ કહેવું.
પ્રશ્ન –પ્રતિકમણ કરતાં વિરાત્રિોરા૦ સુધીમાં સામાયિક પુરું થાય તે બીજું સામાયિક તે વખતે લઈ શકાય?
સમાધાન–લઈ શકાય. પ્રશ્ન – આરાધનાના કાઉસગ્ગ કુસુમિ દુમિનના કાઉસગ્ન પછી તરત કરી શકાય કે નહિ?
સમાધાન–જાગવાની સાથે કુસુમિણ કુસુમિણને કાઉસગ્ગ તથા જગચિંતામણિનું પ્રતિબોધ ચૈત્યવંદન કરવું સારું છે, કારણ કે પ્રતિબોધ ચૈત્યવંદન પછી મહાપુરૂષના વતને, જીંદગીએ ચરિત્ર વિચારે પછી રહેસરની સઝાય યાવત્ ૧૪ પૂર્વે સુધી ગણે પછી પ્રતિકમણને વખત થાય ત્યારે પ્રતિક્રમણ શરૂ કરે.
પ્રશ્ન ૮–સકલતીર્થ બેલતાં પહેલા કે પછી બીજું વધારાનું બેલાય તે ઠીક છે?
સમાધાન-કેટલીક જગે પર અધિક કરવામાં દેખીતે ગેરકાયદે