________________
પુસ્તક ૨-જુ
જેનેતરે યમ નિયમાદિની કર્તવ્યતા માને છે.
જ્યારે જેને તે મહાવ્રતને સ્વીકાર રૂપે વિરતિને આદર આત્માના પિતાના સ્વભાવ તરીકે કરતા હોય છે. અમારા આત્માની મૂળભૂત ચીજ અમે સ્વીકારીએ છીએ એમાં નવું શું કરીએ છીએ? ફરજનું જ માત્ર પાલન કરીએ છીએ!
જેને અને જૈનેતરોની મહાવ્રત કે યમ, નિયમાદિની માન્યતામાં પાયાને જ આ ફરક છે. જૈન-જૈનેતરે વચ્ચે પાયાને જ ફરક?
જેને અવિરતિને પાપકર્મને પ્રભાવ માને છે, અને વિરતિને આત્માને સ્વભાવ માને છે...અવિરતિને છડી એટલે પાપ છેડયું અને વ્રત ગ્રહણ કર્યા એટલે આત્માનો સ્વભાવ વિકસે એ માન્યતા માત્ર જેનેની છે.
જેને સિવાય ક્યાંય પણ મહાવતે, પ્રતિજ્ઞા, વ્રત કે પચ્ચફખાને આત્માના સ્વભાવ તરીકે વર્ણવેલ નથી.
અન્યદર્શનીયે માત્ર જેનેની દેખાદેખીથી પિતાની વાતની પ્રામાણિકતા માત્ર બતાવવા શબ્દથી યમ નિયમોને વર્ણવતા હોય છે. ખરેખર અંદરના રહસ્યને પામી શકતા નથી. જીવના લક્ષણ ઉપરથી જૈનેતરની માન્યતાની ચકાસણી
જૂઓ-જેનેએ જીવનું લક્ષણ શું માન્યું છે? of ૪ સંત વેર, જિં જ તો તા वीरियं उवओगो य एअं जीवस्स लक्खणं ॥
એટલે, “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે.”
ફક્ત જેને એ જ જીવના મૌલિક લક્ષણ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેને માન્યા છે, જેનેતએ તે માત્ર જીવના લક્ષણ તરીકે એકલું જ્ઞાન માન્યું છે. ચેતના લક્ષણ માન્યું છે. પણ દર્શન