________________
આગમજ્યોત
અણસમજથી દક્ષામાં આડે આવવું મહાપાપ છે . તેમ તમારે દીક્ષા જેવા પવિત્ર કામમાં ગ્ય અગ્યની બેટી કલ્પનાઓ ઉભી કરવી છે ને આગેવાન બનવું છે એ કેમ બની શકે?
વળી તમે એમ કહે કે બીજા રૂ, કકળે તે માટે અમે તે દીક્ષાને અગ્ય કહીએ છીએ. તે બીજા રૂવે કકળે એમાં અગ્યપણું કહેવાય જ નહિં. પખાલીથી ડેળાએલા પાણી વડે પાડાને કણ ખડે ગણે? મૂર્ખ જ તે પ્રમાણે પાડાને ખેડે ગણે. તમારે તે બેટા ન્હાનાં ઉભા કરી ત્યાગ વૈરાગ લુંટાવે છે. પણ યાદ રાખજો કે તે માટે ખાસ સુધર્મસ્વામી ભગવંત કહે છે કે- જે કંઈ દીક્ષા લેનારને તેના કાર્યથી પતિત કરે છે તે ગણધર અને રાજાને મારવાનું પાપ બાંધે છે.
આ વાત સમવાયાંગસૂત્રના ત્રીશમા અધ્યયનમાં કહેલી છે. દીક્ષાર્થીએ માબાપની સેવા કરવાની કે નહીં!
પ્રશ્ન- સાહેબ, માબાપની સેવા તે તેણે કરવી જોઈએ ને?
ઉત્તર- મા બાપ આંધળા હેય ને છોકરાએ કોઈનું ખુન કર્યું તેથી તેને ફાંસીની સજા મળી. તે વખતે શું કરવું? આનું નામ ન્યાય કે અન્યાય, કહે કે કેટેની ખાતર તે દુઃખ ભેગવી લેવું પડે જ. ન્યાયાધીશ માબાપને રેતાં રાખી ગુન્હેગારને ફાંસી દે. તેને માટે શું કર્યું તે ગુન્હાની સજા માટે મા બાપ રૂવે તેની કિંમત કરે છે? તે પછી આત્માના ગુન્હા રેકવા રૂપ દીક્ષા લેતાં માબાપ રૂવે કકળે તેમાં શું ફીકર રાખવાની હોય, મેહ એ છે ને તેની ખાતર કદાચ રુવે, કકળે પણ તેથી પવિત્ર દીક્ષા લેતા અટકાવ એ મૂર્ખતા જ છે, હા, મા બાપને દીક્ષાનું સ્વરૂપ સમજાવે તેમ છતાં ન સમજે તે પછી ઉપેક્ષા કરે પણ એ બધું કર્યા વિના રીક્ષાને અંગે જે ધમપછાડા તે કેવળ મૂર્ખતા જ છે. દીક્ષાર્થીની દશા
હંમેશા દીક્ષા લેનારના મા બાપ તે પુણ્યશાળી જ હોય છે.