________________
કાર હોવું કતરીએ
રિદ્ધિ સર
S
પુસ્તક ૩-જું કારણ હોવું જોઈએ, આપણે તકદીર કરતાં તદબીરને વધારીએ છીએ, પણ ઉંડા ઉતરીએ તે માલમ પડશે કે તકદીર સિવાય કંઈ બની શકતું નથી, તમને રિદ્ધિ, સમૃદ્ધિ, કુટુંબ, દેશ આદિ મેળવી દેનાર કઈ ચીજ? એ જે કઈ ચીજ તેનું નામ ધર્મ, એનું નામ પુણ્ય. દુર્ણ givજૂ કહેવાની જરૂર શી?
કુદરતી બેંકમાં જેણે પુણ્યને જમાવ કરેલ છે તેને સર્વ સામગ્રી મળે છે, જેણે જમાવ નથી કર્યો તેને ધારી સામગ્રી નથી મળતી જેણે પાપને જમાવ કરેલ છે તેને દુખી થવું પડે છે, માટે ટુર્વ પાપાત્ કહેવું પડયું. અહિં શંકા થાય છે કે બે વાત કહેવી હતી તે પહેલાં સુખની વાત કરી હતી ને? એટલે
પહેલાં કહેવું હતું પણ જણાવાય છે કે જગતના જીવે એવી સ્થિતિમાં છે કે સુખ પ્રાપ્તિ કરતાં દુઃખથી ડરવાવાળા અધિક હોય છે, તેઓની ઈચ્છા પહેલે નંબરે દુઃખથી દૂર થવાની હોય છે માટે દુર્વ પતિ કહ્યું.
દુઃખ દૂર ન થાય તે સુખ દુઃખમાં ડુબી જાય, દુઃખ એવી ચીજ છે કે સુખ હોય તે પણ ડુબાવી દે છે ઝેર જેમ એવી જબર ચીજ છે કે બીજા ગુણે દબાવી દે છે, તેમ અહિં દુઃખ એટલી બધી તાકાતવાળું છે કે સુખના નવાણુંએ સાધન ડુબી જાય, આખું શરીર સારું હોય, પણ ચણ જેટલી એક ફેલ્લી થઈ, ગુમડું થયું તે શું થાય? આખો આત્મા એમાં પરવાઈ જાય અરે ! ભાઈ! ચણા જેટલો જ પાક્યો છે, બીજું તે સારું છે ને? છતાં શું થાય? ગુમડાની વેદનાવાળો નવાણું ટકા સુખ, ને એક જ ટકે દુઃખ વેદે છે બીજે કઈ ઠેકાણે અડચણ નથી, છતાં તેટલા દુઃખમાં આત્મા પરોવાઈ ગયે, અર્થાત સુખની પ્રાપ્તિના સાધને મેળવે તેના કરતાં દુઃખને દૂર કરવા માટે તે જીવો મથે છે માટે ટુર્ણ જાપા કહ્યું.