________________
પુસ્તક -થું વ્યવહારને એગ્ય હોવાથી પરાક્ષથી ભિન્નરૂપ પ્રત્યક્ષ જણાવે છે, એ અભિપ્રાયે “અપાઈ vો ' એમ તત્વાર્થકાર કહે છે.
આ પ્રમાણે તે કથને સુસંગત છે.
પ્રશ્ન-૨ શ્રી નદીસત્રમાં અવગ્રહ આદિના નિરૂપણના અધિ- " કારમાંને ઈન્દ્રિય–અર્થાવગ્રહ વિગેરેને આભિનિષિકપણું કહીને પક્ષપણું જણાવ્યું છે, ફરીથી તેજ સૂત્રમાં પ્રત્યક્ષના વિભાગના અવસરે અવધિ વિગેરેને ઇન્દ્રિયજન્ય હોવાથી પ્રત્યક્ષપણું કહ્યું છે, તે કેવી રીતે ઘટે?
ઉત્તર-અભિનિધના પ્રકરણમાં “a” શબ્દ દેશનિષેધ અર્થમાં લેવા ગ્ય છે, અને અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનના પ્રકરણમાં તે જ ‘(નો” શબ્દ) સર્વ નિષેધ અર્થમાં છે, એ પ્રકારે “ના” શબ્દનું સર્વ અને દેશનિષેધવાચીપણું પ્રસિદ્ધ જ છે.
પ્રશ્ન-૩ મતિજ્ઞાન અને આભિનિબંધિક જ્ઞાનમાં કેઈ તફાવત છે કે તે બંને માત્ર પર્યાયાન્તર છે ?
ઉત્તર-જ્ઞાનના પાંચ ભેદના વિભાગ (ભેદ) ની અપેક્ષાએ તે બંને પર્યાયરૂપ છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં સંશય, અધ્યારેપ આદિથી રહિત, બધાને માન્ય, ઈન્દ્રિય અને મનથી થતું એવું તે પ્રમાણરૂપ છે, તેથી આભિનિધિક કહીએ છીએ, અને સામાન્યથી ઇન્દ્રિય અને મનથી થતું જે જ્ઞાન તે મતિ કહેવાય છે, એ પ્રમાણે માટે ફરક છે.
એ વાત જણાવવા માટે આવશ્યકચૂણિ (પૃ. ૭) માં સમ્યગદષ્ટિને આભિનિબે ધિક અને મિથ્યાદષ્ટિને મતિ–અજ્ઞાન એમ જણાવ્યું. અને એથી જ તત્વાર્થની જેમ અહીં ‘વિર્ય” સુત્ર કહેવું ન પડયું.
પ્રશ્ન-૪ સમ્યગ્ર દષ્ટિઓનું સંશય આદિરૂપ જ્ઞાન તે સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે?
ઉત્તર-સંશયાદિરૂપ સમ્યગદષ્ટિએનું જે જ્ઞાન છે, તે સદુ,