________________
પુરતક ૧૯ પ્રમાણમાં ખવામાં આવે તેટલા પ્રમાણમાં તે વધારે દઢ બને છે અને દીર્ઘકાળ સુધી તેજ વસ્તુ ટકી શકે છે.
અનુભવસિદ્ધ આ હકીક્ત વિચારતાં આત્માને જ્ઞાનાધાર ન માનતાં જ્ઞાનમય માનવાની આપણને ફરજ પડે છે.
અલ્પ મહેનતે વધારે ક્ષયપશમ થાય અગર વધારે મહેનત અલ્પ ક્ષયે પશમ થાય તે પણ આત્માના જ્ઞાન સ્વભાવને જ સૂચવે છે.
વળી એક વસ્તુનું જ્ઞાન થયા પછી અમુક કાળે તે વસ્તુના ઉપગની જરૂર હોય, અને તે યાદ કરવા માટે પ્રયત્ન પણ કરવામાં આવે તે પણ તે વખતે તે વસ્તુ કદાચિત યાદ આવતી નથી.
આ સ્થળે પણ જે જ્ઞાનને ઉત્પાદ્ય માનીએ પણ તેને અભિવ્યંગ્ય માનીને તેના આવરણને ન માનીએ તે ઉત્પન્ન થએલા ઘટને નાશ થવા સુધી જેમ પ્રત્યક્ષભાવ હોય છે તેમ ઉત્પન્ન થએલા જ્ઞાનને પણ સ્મરણ ભાવ હમેશાં રહેવું જ જોઈએ, પણ તે સ્મરણુભાવ હમેશાં નથી રહેતે એ અનુભવસિદ્ધ હેવાથી તે
સ્મરણને રોકનારા કર્મો માન્યા સિવાય બુદ્ધિમાનેને માટે બીજે રસ્તે જ નથી.
વળી કાળાંતરે યાદ નહિ આવતી વસ્તુને યાદ લાવવાને પ્રયત્ન અને ઉપગ નહિ છતાં તે વસ્તુ સ્વાભાવિક રીતે યાદ આવી જાય છે.
આ બધી હકીકતે વિચારતાં પણ આત્માને જ્ઞાન સ્વભાવ અને તેને રોકનારાં કર્મો તથા ઉપયોગથી કે બીજા કારણથી તે કર્મોને પશય થવાથી તે જ્ઞાનની અભિવ્યક્તિ થઈ એમ માન્યા સિવાય બુદ્ધિમાન પુરૂષે રહી શકે જ નહિ. જ્ઞાનની જેમ દર્શન આદિ ગુણેની સ્વાભાવિકતાની સિદ્ધિ
જેવી રીતે ઉપરની હકીકત વિચારતાં આત્માને જ્ઞાન સ્વભાવ માનવે પડે, અને આત્માને જ્ઞાનાધિકરણ ન માનતાં જ્ઞાનમય જ