________________
૨૮
.
આગમત
મર્યાદા
વ્યાખ્યાકાર પર મરચાફ
પાપ પ્રવૃત્તિ થાય છે, એટલે વિરતિ-પચ્ચકખાણ આત્માને સ્વભાવ છતાં પચ્ચકખાણ ન લઈ શકાય કે તેનાથી દૂર રહેવાને પ્રસંગ આવે તે સઘળું પાપ કર્મના ઉદયનું ફળ જાણવું.
આ રીતે અપ્રત્યાખ્યાન-અવિરતિ તે વિકાર અને પ્રત્યાખ્યાન વિતિ તે સ્વભાવ નક્કી થયે.
આ બધી વાત ચેથા અધ્યયનમાં કહેવાઈ ગઈ પણ વ્યાખ્યાકાર શ્રી શીલાંકાચાર્ય મહારાજ ફરમાવે છે કે પચ્ચક્ખાણની મહત્તા-જરૂરીયાત જાણ્યા છતાં તેને અધિકારી કેશુ? કે જે પચ્ચકખાણને મેળવી ટકાવી વધારી શકે, તે જાણવું જરૂરી છે.
સામાન્યથી સારી ચીજ મળવી મુશ્કેલ, મળે તે પણ ટકે કે વધે કયારે! યેગ્ય અધિકારીના હાથમાં હોય છે, તેથી પચ્ચક્ખા
ના અધિકારી કેણ? એ જણાવતાં વ્યાખ્યાકાર મહર્ષિ ફરમાવે છે કે-આચારની એગ્ય મર્યાદામાં વ્યવસ્થિત જે હોય તે પચ્ચકખાણને અધિકારી છે, તેનાથી થતી પચ્ચકખાણની ક્રિયા બરાબર ટકે અને વધે.
પચ્ચકખાણ માટે આટલી બધી એકસાઈની શી જરૂર છે? આ વાત સમજવા માટે ધ્યાનમાં લેવાની જરૂર છે કે-જૈન કુળમાં જન્મેલ નાને કરે પણ પચ્ચક્ખાણ લઈ શકે છે કે મિતે બેલી શકે છે પણ કેળી-વાઘરીને છોકરાને પfમુરર્થિ૦નું પચ્ચકખાણ કે સેમિ ભંતે શીખવો તે તે પણ બોલશે, પણ કરી કેણ શકશે? જેનામાં કુલગત આચારના સંસ્કાર હશે તે, જેને કુળ સંસ્કારથી પચ્ચકખાણની મહત્તા મેઘમ પણ સમજાયેલ છે તે.
જૈનકુળમાં જન્મી ગ્ય આચારમાં પળાયેલ બાળક પણ મુસદ્ધિાં. પચ્ચક્ખાણ પારવામાં મુઠી વાળી ત્રણ નવકાર ગણવા ભૂલી ગયા હોય તે મા-બાપને જોડે લઈ ગુરૂ મહારાજ પાસે આયણ આપી પ્રાયશ્ચિત્ત લેવા તૈયાર થાય છે. આ શું છે? કુળગત સંસ્કાર અને આચારના વાતાવરણની એના હૈયા ઉપર ઘેરી છાપનું પરિણામ છે!
પણ