________________
આગમત
તે વિચારે! જેનેતરે શું માને છે તે “કરે તે ભગવે ત્યારે જૈન શું માને? “કરે તે તે ભોગવે જ પણ પચ્ચકખાણ ન કરે તે પણ ભગવે.”
આ વાતના ઊંડાણમાં ઉતરીશું તે આખા જગતની સ્થિતિ ખ્યાલમાં આવશે. એકેદ્રિય જીવના દીને જેનેરેની માન્યતાની અપૂર્ણતા
આ જે એકેંદ્રિય જીવે છે તે સૂફમ-આદર પ્રત્યેક વનસ્પતિમાં અનાદિ કાળથી રખડે છે. આ વાત જૈન માત્ર માને છે. તે એકેક્રિય છે અજૈનની અપેક્ષાએ મહા દયાળુ ગણાય કેમકે તેઓ હિંસા કરતા નથી, હું બેલતા નથી, ચોરી કરતા નથી, સ્ત્રી સામું જોતા નથી, કોડી પણ સંઘરતા નથી તે જી ચૌદમા ગુણઠાણા વાળા છ કરતાંય જબરા જેતરની દૃષ્ટિએ એકે પૂર્ણ અહિંસક ગણાય
વળી આ વાત જે જૈન સિદ્ધાંત પ્રમાણે ન દેખીએ ને અર્જુનના સિદ્ધાંત પ્રમાણે દેખીએ તે ચૌદમા ગુણઠાણું વાળા કરતાં પણ ચડીયાતા થઈ જાય, કેમ કે ચૌદમાં ગુણઠાણ વાળા બીજા જેના ઘાતનું કારણ બને, કારણ પિતે એગ પ્રવૃત્તિ કરતા નથી. છતાં મચ્છર લાગે ને પવન ઝપાટ લાગ્યો ને મચ્છર મરી જાય છે કારણ કણ? તે એ અજેગી કેવલીનું શરીર! પરંતુ આ સૂક્ષમ એકેન્દ્રિય જી એવા પવિત્ર છે કે જેઓ કેઈની હિંસા કરે નહિ ને કેઈને પિતાની હિંસાનું પાપ લાગવા દે નહિં. આવા દયાળુ કેણ નીકળે? સ્વભાવે એવા કે ન મારે ને ન મરે. સૂક્ષ્મ એકેન્દ્રિય કોઈનાથી મરતા નથી. અજવાળાના દષ્ટાને સૂક્ષ્મ એકેય છની અપ્રતિઘાતદશા
અજવાળું હેય ને કાચને વચમાં ગોઠવીયે તે અને તેને સંબંધ વિચારીએ તે અજવાળું કાચને ધક્કો મારે છે કે કાચ અજવાળાને ધક્કો મારે છે ? તે કહેવું પડશે કે કઈ કઈને ધકકો