________________
આગમત
કેટના દષ્ટાંતથી પચ્ચકખાણનું મહત્વ
કેટલાક એવા હોય કે “આપણે પાલન કરીએ પણ પચ્ચકખાણ કરીને શું વધારે થવાનું છે પણ તેવીઓએ સમજવું જોઈએ કે કેર્ટમાં સાક્ષી આપવા જાઓ ત્યારે “હું સાચું જ બલવાને છું.” એમ કરી “ગંદ લઈને શું કામ છે” એમ કહે તે ચાલે ખરું કે !
ત્યાં કેટ કે ન્યાયાધીશના વચનને માન્ય કરવું જ પડે તે શું અહીં જ પોપાબાઈનું રાજ્ય ભાળ્યું છે કે “પચ્ચકખાણનું શું કામ છે?” એમ બેલી બેસીએ છીએ. કેસ તમે કર્યો હોય તે કેસ કોર્ટ પછી ચલાવે, પણ પહેલાં તમારી પાસે ગંદવિધિ કરાવે, પછી જ તમારે કેસ ચલવે, તેમ અહીં અવિરતિની ક્રિયા કરવાથી -બંધાતા કર્મો તે પછી લાગે પણ “વિરતિ કરવાથી શું વધારે?? એ વાક્યથી જ કર્મો બંધાવા માંડે, કેમ કે એ વાક્ય જ મિથ્યાત્વ અજ્ઞાનના ઘરનું છે.
માટે એ સમજવું જરૂરી છે કે- આત્માને સ્વભાવ કર્યો? પાપમાં આળોટવાને કે પાપથી વિરમવાને? તે માનવું જ પડશે કે પાપથી વિરમવાને આત્માને સ્વભાવ છે. જે આ વાત ન માને તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીની ચેકડી ન માની શકાય!
વિરતિ ન થાય તે પાપના ઉદયે? દેશવિરતિ સર્વવિરતિ ન થાય તે અપ્રત્યાખ્યાની–પ્રત્યાખ્યાની પાપના ઉદયે !
એટલે કે વિરતિ ન કરવાથી પાપ તે પછી બંધાશે પણ સોગંદ, પ્રતિજ્ઞા કે પચ્ચકખાણ લેવાથી–વિરતિ કરવાથી શું વધારે! તેનું પાપ તે પહેલું ભેગવવું પડશે! પ્રતિજ્ઞાન ભેદનું વ્યાવહારિક સ્વરૂપ
પ્રતિજ્ઞા બે જાતની હોય છે સ્વતંત્ર અને પરતંત્ર, જેનું પાલન