________________
પુસ્તક ૨-જુ
૧૯ આપણી ઇચ્છા પ્રમાણે કરી શકીએ તે સ્વતંત્ર, જેમાં બીજી વસ્તુઓની અપેક્ષા રહે તે પરતંત્ર,
જેમકે આપણા ચાલુ કપડા પહેરવેશ, તેને તમે ઈચ્છા મરજી પ્રમાણે ગમે ત્યારે ગમે તે રીતે વાપરી શકે પણ યુનિવર્સિટી કે કેટમાં વકીલેને પહેરાતા ઝભા આપણી મરજીથી પહેરાય કે વપરાય નહીં, પણ યુનિવર્સિટી કે કેટના ધારાધોરણ પ્રમાણે વપરાય, એટલે કે ઉચ્ચશિક્ષા પ્રાપ્ત કરેલ વ્યક્તિને પદવીદાન સમારંભ પ્રસંગે કે ન્યાયાલયમાં કેસ ચલાવતી વખતે જ તે ઝભ્ભો પહેરાય, બીજે નહીં.
આ રીતે કેટલીક પ્રતિજ્ઞાઓ-પચ્ચકખાણે યુનિવર્સિટીના કે કેટના ઝબ્બાની માફક નિયમિત રીતે જ અપાય કે લેવાય છે કે પરંપરાથી અમુક રીતે જ અપાય, જેમ તેમ સ્વતંત્ર રીતે ન લેવાય, તેની નિશાની તરીકે નીચેનું ધ્યાનમાં લે કે મૂળ-ઉત્તરગુણના ભેદથી પ.ના સ્વરૂપનું માસિક વર્ણન
નવકારશીથી ઉપવાસ સુધીના પચ્ચક્ખાણ વખતે આપનાર vજart-વોર્િ બેલે, પણ લેનાર જિલ્લામ-શોણિfખ બેલે. આ રીતે આ પચ્ચકખાણોને લેવા-દેવાના આગાર જુદા, જેમાં સ્વતંત્ર કઈ રીતે ચાલે નહીં,
યુનિવર્સિટીની છાપવાળા ઝમ્બા સીવડાવીને કેઈ જે પહેરે તે તે ગુનહેગાર બને, તે રીતે નવકારશી આદિ પચ્ચકખાણને પિતાની એટલે પરંપરાએ લેનાર કે દેનાર બંને શાસનના ગુન્હેગાર જ બને,
પરંતુ મહાવ્રતો-મૂળગુણના પચ્ચક્ખાણમાં ઉચ્ચરાવનાર ગુરૂ અને લેનાર શિષ્ય બંને પરિ મારે બેલે, સાવરકં કો ઘરમહામ બંને જણ બેલે, ત્યાં જ, કે પ્રથમવાર ને ભેદ નથી, આ મહાવતે કંઈ પરંપરાથી લેવાય-દેવાય નહીં, તેમ કરવામાં ગુન્હ થયો ગણાય.
કેમકે મહાવ્રત વગેરેના પચ્ચખાણ તે મૂળ ગુણ પચ્ચકખાણ છે તે સ્વયં ન લેવાય કે ન ધરાય,