________________
૧૭
પુસ્તક રજુ
આ ઉપરથી તત્વપ્રતીતિ એટલે “એકાંત હિતકર નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું. પ્રતીતિ કરું છું. અને તે પ્રાપ્ત કરવા માટે રૂચિ રાખું છું, જરૂર તે મને મળે જેથી મારું કલ્યાણ થાય.'
આ જાતની તત્વની પ્રતીતિ ન થવી તે આત્માને વિકાર પાપથી પાછા હઠવાનું ન થવું તે આત્માને વિકાર, પરિણતિમાં વિપર્યાસ તે આત્માને વિકાર,
આવા અનેક જાતના વિકારે આપણામાં હોય તે પછી દરેક. સમયે બંધાતા કર્મો તેનું પિષણ કરે એમાં નવાઈ શી? અવિરતિમાં બળીયાના ડાઘાનું દષ્ટાંત
સહુના અનુભવની વાત છે કે- નાનપણમાં ઘણને બળીયા કાઢવામાં આવે છે, અત્યારે તે ડાઘા મેટા થયા. તે એ કેણે કર્યા? માનવું જ પડે કે આહારને સ્વભાવ છે કે શરીરનું પિષણ કરે, તેમ આ જીવ જે કર્મો બાંધે છે તેથી આત્માના અંતરંગ વિકારોને પિષણ મળતું જ જાય; જ્યાં લેહી ફરતું બંધ થઈ ગયું ત્યાં ખોરાકને રસ ન હોય, અહીં વેદનારને જ બંધાય, જે બેગ તે બંધ.
- જીવને મિથ્યાત્વ અવિરતિ આદિ વિકારે હોવાથી સતતપણે કર્મબંધ ચાલુ છે. આથી જ જેને એમ માને છે કે “કરે તે ભેગવે પણ પચ્ચકખાણ ન કરે તે પણ ભગવે” વ્યવહારૂ દષ્ટાંતથી પચફખાણનું મહત્વ
વ્યવહારના દષ્ટાંતથી વિચારીએ કે તે કઈ પ્રસંગ ન આવે ત્યાં સુધી રાત્રે ખાતા ન હે પણ કેક ઠેકાણે ગયા છે અને જમવાનું પૂછે તે શું કહીએ કે રાત્રે ખાતા નથી પણ પચ્ચકખાણ નથી કર્યો, તે કેના જેવું થયું? દસ્તાવેજ કર્યો પણ સહી નથી કરી ! સહીવાળા દસ્તાવેજમાં અને સહી વગરના દસ્તાવેજમાં ફરક ખરે કે નહીં ?