________________
પુસ્તક ૧-લું
૫૩ પ્રાણને માત્ર દુઃખની મહેતલ જ મળે છે, પણ દુઃખને નાશ થતું નથી.
આ ઉપરથી તે પ્રાણીઓની અજ્ઞાનતા ખુલ્લી થશે કે જે પ્રાણીઓ “બીજા રીબાતા પ્રાણીઓને મારવામાં” ધર્મ ગણે છે. કારણ કે રીબાતા પ્રાણીઓના આ જન્મને નાશ કરવાથી આપણી નજરે માત્ર તેના દુઃખને નાશ દેખાય પણ વાસ્તવિક રીતે તે રીબાતા પ્રાણીઓના દુઃખના કારણભૂત કર્મોને નાશ ન થાય ત્યાં સુધી તે રીબાતા પ્રાણીઓના દુઃખને નાશ તેઓ પિતે કે બીજો કેઈ કરી શકે જ નહિ. ભવમેચકેના કુતકને સચોટ રદીયે
આ સ્થાને એ પણ યાદ રાખવાની જરૂર છે કે અત્યન્ત દુખે ઘેરાએલે મનુષ્ય કે કઈ પણ પ્રાણી ખરાબ વિચારોમાં જ હોય અને તેવા ખરાબ વિચારોની વખતે મરણ પામતો પ્રાણી ભવિષ્યની ખરાબ અંદગીને જ મેળવે, અને મરણ પામતા પ્રાણીને ખરાબ જંદગીમાં ધકેલનાર ખરી રીતે તે મારનારે જ થાય છે, અર્થાત રીબાતા પ્રાણીને મારવાથી ફાયદો કહેનાર મનુષ્ય આત્મા, કર્મ કે જન્માંતર ન માને તે જ રીબાતા પ્રાણીને મારવામાં ફાયદો કહી શકે, પણ જો તે મનુષ્ય આત્મા, પરભવ કે કર્મને માનતા હોય તે કઈ પણ પ્રકારે રીબાતાને મારવામાં ફાયદે કહી શકે નહિ.
જે મનુષ્ય આત્મા પરભવ અને કર્મ માનતે હોય તે મનુષ્ય જે રીબાતાને મારવામાં ફાયદો માને તે તેની અપેક્ષાએ સુખી પ્રાણુંએને મારવામાં વધારે મેટો ફાયદો માનો જોઈએ, કારણ કે મોટે ભાગે સુખી પ્રાણીઓ ઉદાર અને સંતેષ પરિણામમાં હોય છે. અને તેવા ઉદાર અને સંતોષ પરિણામવાળા પ્રાણીઓ તેવી અવસ્થામાં જે મરણ પામે તે ઘણે ભાગે સદ્ગતિના ભાગી થાય છે. અને તેથી તેવી સુખી અવસ્થામાં તે સુખીઓને મારનારે તેની આવતી જિંદગીને ઘણી સારી કરી દે છે, તે તે આવતી જિંદગી