________________
પુસ્તક ૧નું તેને તૈયાર કરશે અને તે નાશ ન કરે ત્યાં સુધી તેની દરેક ઉન્નતિની અવસ્થામાં સહાયકારક અને અનુમોદક થવું એ ખરેખર ભાવદયાનું જ સ્વરૂપ છે. જ્ઞાનાદિગુણેને વિકાસ
યાદ રાખવાની જરૂર છે કે દરેક સંસારી પ્રાણી અનાદિકાળથી કર્મથી વિંટળાએ હાઈ મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિના પંજામાં જ સપડાએલું રહે છે, અને તે પંજામાંથી છૂટવું તે ઘણું જ દુરસં ભવિત છે, પણ આત્માની વિચિત્ર શક્તિ હોવાથી તે સમ્યગદર્શન આદિમાંથી કઈ પણ એક કે અલ્પગુણની પ્રાપ્તિ કરે તે તે પ્રાણી અનુક્રમે તે ગુણને જરૂર તે કાળે કે ભવિષ્યમાં વધારનારે થાય છે, એટલું જ નહિ પણ જન્મ, જરા, મરણ, રેગ, શેક, આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપે જ્યાં સર્વથા નથી, તેમ જ જ્યાં ગયા પછી તે તાપે કઈ પણ દિવસ કેઈ પણ જીવને થવાના નથી. તેમ જ કઈ પણ કાળે કઈ પણ જીવના કોઈ પણ પ્રકારે પ્રગટ થએલા સંપૂર્ણ જ્ઞાનાદિકમાંથી એક અંશ પણ ઓછો થવાને નથી અને સર્વગુણ સંપૂર્ણ પણે સર્વદા નિશ્ચિતપણે રહેવાનું નિમિત્તા થએલું છે તેવા મોક્ષપદને તે અલ્પગુણવાળે કે એક અંશવાળે મનુષ્ય સાધી શકે છે. ભાવદયામાં અધિકપણું
આવી ભાવદયા તરફ લક્ષ્ય રાખવા વાળે મનુષ્ય આ ભાવદયાના ફળો ગુણે અને સ્વરૂપને હિસાબ કરે તે અનુભવાતા દ્રવ્યદયાના ગુણ આદિ કરતાં અનંતગણું અધિકપણું ભાવદયામાં માને તેમાં આશ્ચર્ય નથી !
આ ઉપરથી એ પણ સમજી શકાશે કે દ્રવ્યદયા કરનાર મનુષ્ય માત્ર કેટલાક પ્રાણીઓના કેટલાક દુઃખેને વિલંબ માત્ર કરી શકે તેવી દ્રવ્યદયા કરતાં સમ્યગદર્શન આદિ પામીને મેણે ગએલો જીવ સર્વ માટે સર્વકાલના દુઃખ દૂર કરનાર કે તે દુઓને