________________
પુસ્તક ૧-લું અને એકલે અનુભવઃ આ બે જરૂર જુદા પડે છે, તે પણ અવસ્થા રૂપ ભાવની અપેક્ષાએ જ તે બંનેને એટલે કે એકલું જ્ઞાન અને ક્રિયાયુક્ત જ્ઞાન એ બન્નેને ભાવ તરીકે માનવામાં યુક્તિ વિરોધ જણાતું નથી.
આ જ કારણથી શાસ્ત્રકારોએ પણ ભાવના બે ભેદ આગમ અને આગમ રૂપે જણાવેલ છે અને આગમ નામના બીજા ભેદમાં સર્વ-મિશ્ર અર્થ લેવામાં આવે છે. જો કે બીજે ને શબ્દને અર્થ દેશને નિષેધ કે સર્વથા નિષેધ એ કરવામાં આવે છે તે પણ ભાવનિક્ષેપાના ને આગમ નામના ભેદમાં તે દેશ નિષેધ કે સર્વ નિષેધ રૂપી અર્થ લેવામાં આવતું નથી.
(કમશઃ)