SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું અને એકલે અનુભવઃ આ બે જરૂર જુદા પડે છે, તે પણ અવસ્થા રૂપ ભાવની અપેક્ષાએ જ તે બંનેને એટલે કે એકલું જ્ઞાન અને ક્રિયાયુક્ત જ્ઞાન એ બન્નેને ભાવ તરીકે માનવામાં યુક્તિ વિરોધ જણાતું નથી. આ જ કારણથી શાસ્ત્રકારોએ પણ ભાવના બે ભેદ આગમ અને આગમ રૂપે જણાવેલ છે અને આગમ નામના બીજા ભેદમાં સર્વ-મિશ્ર અર્થ લેવામાં આવે છે. જો કે બીજે ને શબ્દને અર્થ દેશને નિષેધ કે સર્વથા નિષેધ એ કરવામાં આવે છે તે પણ ભાવનિક્ષેપાના ને આગમ નામના ભેદમાં તે દેશ નિષેધ કે સર્વ નિષેધ રૂપી અર્થ લેવામાં આવતું નથી. (કમશઃ)
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy