________________
૭૬
આગમજાત
મનાય છે અને તેથી જ નરકાદિક ગતિઓમાં રહેલા છેને જ નારકી પણ આદિક અશુભ અને શુભ પરિણામ મનાય છે પણ ત્યાં રહેલા જડ પદાર્થોને નારકી આદિપણે ગણવામાં આવતા નથી. ભાવ અવસ્થાનું નિયતીકરણ
આ હકીકતથી એટલું તે સ્પષ્ટ થાય છે કે જેમાં વેદન સ્વભાવ હેવાથી જ નારકી આદિક ભાવાવસ્થા ગણવામાં આવે છે પણ કર્મોદય સિવાયના પદાર્થોમાં જીવને લગતી ભાવવસ્થા ગણાતી નથી તેવી રીતે અજીવ પદાર્થમાં પણ છે જે અવસ્થા કેઈ પણ જીવના કર્મોદયને લીધે બને છે તેને ભાવ કહેવામાં આવે છે તે ત્યાં પણ તાત્વિક દષ્ટિએ તે વેદનની જ સહકારિતા રહે છે. એકલા જ્ઞાનમાત્ર રૂપ વેદનને અંગે તે તે ભાવ માનવામાં હરકત નથી. . ભાવનું વધુ સ્પષ્ટીકરણ - આ જ નિયમને અનુકૂળ નીતિને પણ નિયમ છે કેઅમયાન ત્યારસુચનામઘેરા મવરિત એટલે કે જેવી રીતે પદાર્થ અને તેને વાચક શબ્દ એક નામે બેલાવાય છે તેવી જ રીતે તે તે પદાર્થોનું જ્ઞાન પણ તે તે નામે જ બેલાવાય છે એટલે કે પદાર્થના જ્ઞાનને પણ પદાર્થની માફક મૂળ નામે જ બેલાવાય છે. વિશેષ જે આત્મા જે પદાર્થના જ્ઞાનના ઉપગમાં પરિણમે હેય તે આત્મા તે પદાર્થની તન્મયતાવાળે ગણાય છે. અગ્નિ કે ઘટપટાદિક પદાર્થોમાંથી જે પદાર્થના જ્ઞાનમાં આત્મા પરિણમ્યો હોય તે તે પદાર્થમય તે આત્મા થયે છે એમ માનવું પડે, કારણ કે આત્મા સર્વાંશે એક ઉપગવાળે છે અને તેથી જ્ઞાન ઉપયોગપણે પરિણમતે આત્મા જ્ઞાનમાં એકાશે રહેલે છે એમ કહી શકાય નહિ, પણ સર્વાશે પરિણમેલે છે અને સર્વાશે જે પદાર્થ પણે પરિણમે છે તે આત્માને તે પદાર્થ પણે જ્ઞાન દ્વારા માનવામાં જ યુક્તિ સંગતપણું છે અને તેથી જ અનુભવરૂપ જ્ઞાન દ્વારાએ ભાવપણું માનવાની જરૂર રહે છે. અલબત્ત ક્રિયા યુક્ત અનુભવ