________________
પુસ્તક ૧-લું
કેવળજ્ઞાન સ્વભાવવાળા સર્વ જીવે છે.
જગતના દરેક જીવે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અને અનંત સુખવાળા સ્વભાવથી જ છે. સિદ્ધિ દશાને પામેલા જેને તે સ્વભાવ સકલ કર્મ ક્ષયને લીધે પ્રગટ થએલો છે, અને બાકીના સંસારી અને તે સ્વભાવ કર્મને લીધે અવરાયેલે છે, જે કે સંસારી જેમાં પણ જે છે ચઢતે ગુણઠાણે ગએલા છે તેઓએ જે કર્મોને ક્ષય કર્યો છે તે તે કર્મોને લીધે રોકાયેલ સ્વભાવ તે તે જેને પ્રગટ થએલો છે, પણ સર્વથા આત્મસ્વભાવનું અનાવૃતપણે કેવળ સિદ્ધ દશામાં જ છે, સંસારી દશાના આત્માએમાં તે એકેદ્રિય હોય કે યાવત્ પંચેંદ્રિય હેય, મિથ્યાત્વવાળે હેય કે સમ્યકત્વવાળ હોય, ભવ્ય હેય કે અભવ્ય હાય, પણ તે સર્વે સત્તાએ અનંતજ્ઞાનાદિ સ્વભાવવાળા જ છે. સર્વ જી જ્ઞાનાદિ ગુણમય છે જ
જે એમ માનવામાં ન આવે તે કેવળજ્ઞાની સિવાયના સવ જેને પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, ચાર પ્રકારનું દર્શનાવરણીય, છવ્વીસ પ્રકારનું મેહનીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મને ઉદય માની શકીએ જ નહિ, અર્થાત્ અભવ્ય અને મિથ્યાદષ્ટિ આત્માએને સ્વભાવ જે અનંત જ્ઞાનાદિરૂપ ન માનીએ તે તેઓને લાગેલા કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મો કેનું આચ્છાદાન કરે ?
જગતમાં સામાન્ય નિયમ છે કે વિદ્યમાન દ્રવ્ય કે ગુણનું જ આચ્છાદન હોય, એટલે મિથ્યાષ્ટિ તથા અભવ્ય જેવામાં પણ અનંત-જ્ઞાનાદિ સ્વભાવ માનીએ તે જ તેઓને કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મોને બંધ વિગેરે માની શકાય આટલા જ માટે શાસ્ત્રકારે પણ આત્માને ચંદ્રમાની ઉપમા આપીને તેના જ્ઞાનને પ્રભા જેવું ગણી, જ્ઞાનાવરણીય કર્મને વાદળ જેવું આચ્છાદક ગણાવ્યું છે.
આ હકીકત સમજતાં એ વાત સહેજથી સમજાશે કે જેને