________________
આગમત
કઈ પણ ઈદ્રિય, મન આદિ ત્રણ બળમાંથી કઈ પણ બળ કે શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણેમાંથી એક પણ પ્રકારનો પ્રાણ નહિ છતાં સંસારથી મુક્ત થએલા સિદ્ધોને જીવ તરીકે ગણી શકાય છે.
જે સમ્યગદર્શન આદિ ભાવપ્રાણોને વાસ્તવિક પ્રાણ છતાં પ્રાણરૂપે ન ગણીએ તે “પ્રાણધારણાના અર્થમાં વપરાતા જીવ ધાતુથી બનેલે “જીવ' શબ્દ સંસારથી મુક્ત થએલા અને ઇન્દ્રિય આદિથી રહિત એવા સિદ્ધ મહારાજામાં વાપરી શકાય જ નહિ. વૈકાલિક જીવન જીવનાર જીવ
વળી વર્તમાનમાં શ્રેત્ર ઇંદ્રિયઆદિક પ્રાણનું ધારણ કરવા રૂપ જીવપણું તે નાસ્તિકે પણ “વાવસુ ગીત) એમ કહી કબૂલ કરે છે. અર્થાત નાસ્તિક કરતાં આસ્તિકેની ભિન્નતા તેટલી જ હોય કે નાસ્તિકે જ્યારે વર્તમાન જીવનથી જીવ માને ત્યારે આસ્તિકે મૈકાલિક દ્રવ્યજીવનથી જીવ માને, અને જૈને એવું નૈકાલિક જીવન માનવા સાથે સમ્યગદર્શન આદિ ભાવપ્રાણેના જીવનથી જ જીવ તરીકે માને. અને તેથી જ શાસ્ત્રકારો પણ ક્ષેત્ર આદિ ઇદ્રિને જીવેના મુખ્ય લક્ષણ તરીકે નહિ જણાવતાં “જા = સંત જેવ” (નવતત્વ ગા. ૫) ઈત્યાદિ કહી જ્ઞાનાદિ ભાવપ્રાણેના જીવનને જ વાસ્તવિક જીવન તરીકે જણાવે છે. ભાવદયાનું વૈશિ
એટલે કે ભાવયા જેટલી શ્રેત્ર ઇંદ્રિય આદિના બચાવની સાથે સંબંધ રાખતી નથી તેના કરતાં સમ્યગદર્શન આદિરૂપ ભાવપ્રાણેની પ્રગટતા, સ્થિતિ વૃદ્ધિ, પરાકાષ્ઠા અને સર્વ કાળ સ્થાયીપણું સાથે સંબંધ રાખે છે, અને તેવા ગુણોના તેવા પ્રકાર સાથે જ સંબંધિત હોવાના લીધે જ ભાવદયા પૂર્વ જણાયેલી દ્રવ્યદયા કરતાં તાવિક અને અનંતગુણ વિશિષ્ટતાવાળી હોય તેમાં આશ્ચર્ય શું ?