________________
પુસ્તક ૧–લું
પછી શ્રાવક શ્રાવિકા કે જેઓ સ્થાવર જીવોની હિંસાની પ્રતિજ્ઞાવાળા નથી, તેઓ પિતાની ત્રસજની હિંસાની પ્રતિજ્ઞાને પાળતાં છતાં જે જિનેશ્વર ભગવાનના ભક્તિ, બહુમાન અને પૂજન આદિને લાભ મેળવવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય જ શું? પૂજકની ઉચિત મર્યાદાનું મહત્વ
યાદ રાખવું જોઈએ કે કોઈ પણ શ્રાવક કે શ્રાવિકા પિતાના ગુણઠાણને ઉચિત વ્રત નિયમેને બાધ લગાડીને પૂજા આદિ કરતે જ નથી, અને કેઈક ભદ્રિક-શ્રાવક પિતાના વ્રત નિયમને તેમ જ ગુણઠાણને બાધ કરી અભક્ષ્ય પદાર્થો નૈવેદ્ય તરીકે ધરાવે કે અપેયથી પ્રક્ષાલન આદિ કરે કે બલિદાન આદિથી ભગવાનની આરાધના માને તો તેમાં કોઈ પણ દિવસ કઈ પણ ગ્રંથકાર કે સાધુ મહાત્મા અગર સમજુ એ શ્રાવક કે શ્રાવિકા વર્ગ મહાફળ માનતે કે કહેતે નથી, એટલું જ નહિ પણ મોટા જૂઠાં બેલીને કે મોટી ચેરી કરીને જે દ્રવ્ય મેળવવામાં આવે તેવા દ્રવ્યથી કરાતા જિનેશ્વર ભગવાનના પૂજનમાં પણ કેઈએ કદી પણ મહાફળ કહેલું નથી. દ્રવ્યપૂજામાં થતે પાપને ડર અજ્ઞાન મૂલક છે
વાસ્તવિક રીતે સર્વવિરતિના ચેયથી કરાતું જિનેશ્વર ભગવાનનું પૂજન પિતાને પ્રાપ્ત થએલી દેશવિરતિ ભૂમિકાને પાડનારૂં તે હેવું જોઈએ જ નહિ એ સર્વ માન્ય સિદ્ધાંત છે. અને તેથી જ દેશવિરતિના ગુણઠાણે રહેલે મનુષ્ય, પણ કદાચ સાવધભીરૂ હેઈને સચિત પાણીને અડવામાં, વાયરે વિંઝવામાં, અગ્નિના સમારંભમાં, વનસ્પતિને ભક્ષણ આદિ કરવામાં થાવત્ માટી મીઠાને અડવામાં પણ દયાથી કંપિત હૃદયવાળે થતા હોય તે તેવા ભાગ્યશાળીને પૂજનના વિધાનમાં પણ પ્રવર્તવાનું હેતું નથી.
તેથી જ શ્રાવકની અગીઆર પ્રતિમાઓ પૈકીની આઠમી આરંભવજન નામની પ્રતિમાને વહેનારા