________________
સમજી જ દગીમાં
સમજીને પાસ કરના અપાર
પુસ્તક ૧-લું આત્માને ઉન્માદ કરાવનારી થાય છે, એવું સમજી જીંદગીમાં જહેમતકરી મેળવેલું બધું મરણના ઝપાટા વખતે મૂકી દેવાનું છે, એવું સમજીને પારમાર્થિક દૃષ્ટિએ પરમેશ્વરની મૂર્તિ અને ચૈત્યને માટે ધનવ્યય કરી ધર્મની આરાધના કરવી એ જ શ્રેયસ્કર છે.
આ અંગે અનંતે પકારી જ્ઞાનીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે
આ જીવનમાં જગતના પ્રાપ્ત થએલા સુંદર પદાર્થોને કેઈ પણ સદુપયોગ હોય તે તે પરમેશ્વરની ચિત્ય અને મૂર્તિ દ્વારા થતી આરાધનામાં જ છે.”
ધર્મિષ્ઠ મનુષ્યો તે એમ જ માનનારા હોય છે કે –“જે સાધનેને વ્યય પરમેશ્વરના ચૈત્ય, મૂર્તિ કે તેની આરાધના કરનારાઓની ભક્તિ, બહુમાન કે સેવા માટે ન થયે, તે સાધને કેવળ આરંભાદિ પાપના ફળ રૂપ હોઈ તે બધી સદ્ધિ તે પાપ અદ્ધિ છે.”
આ રીતે સન્માર્ગે થએલે ધનને વ્યય કઈ પણ અંશે નિષ્ફળ નથી, પણ સર્વદા સફળ જ છે. અને આવા ધન વ્યયથી તેવું ઉત્તમ ફળ મેળવનારા પુણ્યાત્માઓ ભાગ્યશાળી હોવા સાથે જગતમાં ચિરકાળ યશસ્વી રહે છે, એ વાત સ્પષ્ટ થઈ દ્રવ્ય પૂજાની સાવધતા (પૂર્વપક્ષ)
કેટલાકે “દરેક વસ્તુના ચાર નિક્ષેપો (ભેદે) કરવા જ જોઈએ એવી શાસ્ત્રકારની આજ્ઞા હેવાથી સ્થાપનાને માને છે, અને ગુણવાન પુરુષોના બહુમાનની દષ્ટિએ તેમણે કરેલા અનંત ઉપકારને લીધે, સ્થાપનાને દર્શનીય માનવા સાથે વંદનીય-પૂજનીય પણ માનવા તૈયાર હોય છે, કેમ કે-કોરી ખાંડ કે સાકરથી બીબા દ્વારા આકૃતિ નિપજતી નથી, પણ તે ખાંડ કે સાકરને રસ જે બીબામાં રેડવામાં આવે તે તે ખાંડ કે સાકરને બીબાના આકારે ઘાટ થાય છે, તેવી રીતે પરમેશ્વર કે ગુરૂની સ્થાપના (મૂતિ)ના