________________
પુસ્તક ૧-લું
૨૧ ઉપયોગી સમવસરણ રચનાથી થતા ધાર્મિક ફાયદાઓને સમજનાર કે વિવેકી મનુષ્ય તેની જરૂરીઆત ન સ્વીકારે ? પ્રભુપૂજામાં સમર્પણુબુદ્ધિ-ત્યાગનું મહત્વ
આવી રીતે ધર્મ પ્રાપ્તિનો અપૂર્વ લાભ ચિત્યસમૂહથી થતા જાણવા છતાં જેઓ અર્થવ્યયને જ આગળ કરી તેની નિરર્થકતા જણાવે છે, તેઓએ એટલું તે પ્રથમ યાદ રાખવું ઉચિત છે કે –
ચૈત્યસમૂહ કે મૂર્તિસમૂહને માટે કઈ પણ દિવસ કઈ પણ વ્યક્તિને અર્થ ઉપાર્જન, કરવાનું ગ્ય ગણાયું જ નથી. પણ લાભ સંજ્ઞા અને પરિગ્રહ દેશે ઉપાર્જન કરેલાં કે મેળવેલા દ્રવ્યને સદુપયેગ કરવાનું સ્થાન પરમેશ્વરની મૂતિ કે તેનું ચૈત્ય જ છે. આ રીતે પરિગ્રહની મમતાને ત્યાગ, ઔદાર્યના ફળની પ્રાપ્તિ, પરમેશ્વરનું યથાર્થ આરાધના વિગેરે ચિત્ય કે મૂર્તિ દ્વારા શક્ય બને છે.
જેઓ ચિત્ય કે મૂર્તિને માનનારા નથી, અને સર્વવિરતિને ધારણ કરી શકતા નથી, તેઓ પરિગ્રહની મૂછીને કેવી રીતે ઓછી કરશે ? ઔદાર્યનું સુંદર ફળ કેવી રીતે મેળવશે? અને પરમેશ્વરની આરાધના માટે પિતાના દ્રવ્યને કેવી રીતે સદુપયોગ કરશે?
પરમેશ્વરના ઉપદેશથી કે તેમના શાસનથી ધર્મને પામેલ મનુષ્ય જે પ્રાપ્ત થએલા એવા અસ્થિર અને વિનાશી એવા પણ દ્રવ્યને ઉપગ પરમેશ્વરના ચૈત્યની પૂજા-ભક્તિમાં નહિ કરે તે તે બિચારે રાંક સર્વસ્વ સમર્પણ બુદ્ધિથી પરમેશ્વરનું આરાધન તે કરી શકે જ ક્યાંથી?
જગતમાં પ્રાણથી પ્યારા મનાતા છતાં સ્વાર્થની સગાઈવાળા પુત્રને સર્વધન આપી દેતાં કેઈને કાંઈ પણ આંચકે આવતું નથી, તે પછી જેઓએ અવિનાશી અવ્યાબાધ આત્મતત્વ ઓળખાવી જડ જીવનથી જીવી રહેલા મનુષ્યને જડ જીવનની જંજીરેથી છોડાવી અવ્યાબાધ અવ્યય પદના પુનિત પંથે ચઢાવ્યા છે, તેવા મહાપુરુષના