________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૪ મંડળોમાં પાંચ પાંચ યોજન તથા એક યોજનાના પાંત્રીસ એકસઠિયા ભાગ પૂર્વ મંડળગત અંતર પ્રમાણમાં દરેક મંડળમાં વધારતા વધારતા બાહ્યમંડળથી આવ્યંતર મંડળ માં પ્રવેશ કરતાં આ બન્ને સૂર્યો દરેક મંડળમાં પાંચ પાંચ યોજન અને એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ પૂર્વ પૂર્વ મંડળગત અંતર પરિમાણથી ઓછું કરતાં કરતાં ગતિ કરે છે. આ જંબુદ્વિપ નામનો દીપ યાવત પરીક્ષેપથી કહેલ છે. જ્યારે આ બન્ને સર્ષો સભ્યન્તર મંડળમાં જઈને ગતિ કરે છે, તો બન્ને સૂર્ય જ્યારે સભ્યત્તરમાં પ્રવેશ કરે છે, ત્યારે એક પ્રકારથી 99000 યોજન પરસ્પરનું અંતર થાય છે. અને બીજું અંતર એકસો છેતાલીસ યોજન જેટલું છે. જો એક જ અંતરનો સ્વીકાર કરવામાં આવે તો 640 યોજનનું અંતર થાય છે. એક લાખ યોજનના વિખુંભ વાળો જેબૂદ્વીપ કહેલ છે આ બૂઢીપમાં એ બને સૂર્ય એકએંસી યોજના અંતરથી એકબીજા સન્મુખ થઇને ગતિ કરતા થકા આનંદિત થાય છે. 180 ને બે થી ગુણવાથી 360 થાય છેઆને લાખ યોજનની સાથે વ્યાસમાનથી વિશોધિત કરવાથી 99640 રહી જાય છે. ત્યારે સવ ભ્યન્તર મંડળમાં બેઉ સૂર્યના ચરણ કાળમાં પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્ત અને છત્રીસ ઘડીનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત અને ચોવીસ ઘડીની રાત્રી હોય છે, એ સભ્યન્તર મંડળમાંથી નીકળતા બને સૂર્યો નૂતન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સભ્યન્તર મંડલની પછીના બીજા મંડલમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પ્રથમ મંડળના સંચરણકાળની પછી. જ્યારે એ બન્ને સૂર્યો સભ્યત્તર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ૯૯૬૪પ યોજના અને એક યોજનાના પાંત્રીસ એકસઠિયા ભાગ આટલા પ્રમાણનું અંતર કરીને ભરતક્ષેત્ર વર્તી અને ઐરાવતક્ષેત્રવત બેઉ સૂર્ય ગતિ કરે છે. અહીંયાં એક સૂર્ય સભ્યત્તર મંડળમાં રહીને અડતાલીસ યોજના અને એક યોજના એકસઠીયા એક ભાગ તથા બીજા વિખંભના બે યોજન આટલા યોજન સવભ્યિન્તર મંડળની પછીના બીજા મંડળમાં ગતિ કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ ગતિ કરે છે, તેથી બે યોજનને અડતાલીસ અને એક યોજના એક એકસઠિયા ભાગને બે થી ગુણવામાં આવે તો પાંચ યોજન અને એક યોજના છત્રીસ એકસઠિયા ભાગ થાય છે. પૂર્વ પૂર્વ મંડળગત પરિમાણ આટલું વધારે અંતર થાય છે. સભ્યન્તર મંડળથી બીજા બીજા મંડળમાં સંચરણ કરવાના સમયે મુહૂર્તના ક્રમથી દિવસ રાતની વ્યવસ્થા. આ રીતે થાય છે. એકસઠિયા બે ભાગ મુહૂર્તથી ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે. તથા મહીના એકસઠિયા બે ભાગ અધિક બાર મહૂર્તની રાત્રી હોય છે. ત્યારે નિષ્ક્રમણ કરતા બેઉ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યત્તરના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે 9951 તથા એક યોજનના એકસઠિયા નવ ભાગનું અંતર કરીને ગતિ કરતા કહ્યા છે. ત્યારે સવવ્યંતર મંડળમાંથી ત્રીજા મંડળના સંચરણ સમયે 99651 તથા એક યોજના એકસાઠિયા નવ ભાગનું પરસ્પરમાં અંતર જેમ કરીને ગતિ કરતા કહ્યા છે. જે અહીયાં એક સૂર્ય સવભ્યિન્તરના બીજા મંડળના અડતાલીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગ તથા વિખંભના બે યોજનની ગતિ કરે છે. એ જ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org