________________ પડ-૪ 33. બાજુને પ્રકાશિત કરે છે. તથા અઢારસો યોજના નીચેની તરફ પ્રકાશિત કરે છે. તથા 47 23 યોજન અને એક યોજનના સાઠિયા એકવીસ ભાગ તિછરક્ષેત્રને પ્રકાશિત કરે છે. પાહુડ-૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧) [3] તાવતું સૂર્યની વેશ્યા ક્યાં પ્રતિહત થાય છે? સૂર્યની વેશ્યાના પ્રતિઘાતના સંબંધમાં વીસ પ્રતિપત્તિયો કોઈ એક એ કહે છે કે- મંદરપર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે. બીજો કોઈ એક કહે છે કે-મેરૂપર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ. છે. કોઈ એક ત્રીજી કહે છે કે મનોરમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક ચોથો કહે છે કે-સુદર્શન નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે. કોઈ એક કહે છે કે સ્વયંપ્રભ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક કહે છે કે- ગિરિરાજ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે-રત્નોચ્યય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે શિલોય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક કહે છે કે લોકમધ્ય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે કોઈ એક કહે છે કે લોકનાભી નામના પર્વતમાં સૂર્યનીલેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક કહે છે કે અચ્છ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે, કોઈ એક કહે છે કે સૂર્યાવિત નામના. પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે સૂર્યાવરણ પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે ઉત્તમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે દિગાદિ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવા માં આવેલ છે. કોઈ એક એવી રીતે કહે છે કે- અવતંસ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક આ પ્રમાણે કહે છે કે ધરણી છંગ નામના પર્વતની ઉપર સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક એવી રીતે કહે છે કે-પર્વતન્દ્ર નામના પર્વત પર સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે, કોઈ એક એવી રીતે કહે છે કે પર્વતરાજ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, હું આ વિષયના સંબંધમાં એવી રીતે કહું છું કે આ વેશ્યા પ્રતિહતિ મંદર પર્વતમાં પણ થાય છે, અને પર્વતરાજમાં પણ થાય છે, જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે. એજ પુદ્ગલો સૂર્યની વેશ્યાને રૂકાવટ કરે છે. ચરમલેશ્યાના અંતર્ગત પુદ્ગલો પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે, પાહુડ-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ) [37] સુર્યની પ્રકાશસંસ્થિતિ કેવા પ્રકારની કહેવામાં આવેલ છે. તે કહો આ વિષયમાં પચ્ચીસ પ્રતિપરિયો કહેલ છે, કોઈ એક કહે છે કે-અનુસમયમાં સૂર્યનો પ્રકાશ જૂધ પ્રકારનો દેખાય છે. તથા ભિન્ન પ્રકારથી નાશ પામે છે, કોઇ એક કહે છે કે અનુમુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય એટલે કે પહેલા ઉત્પન્ન થયેલનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે રાતદિવસમાં સૂર્યનો ઓજ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે-દરેક પક્ષમાં સૂર્યનો પ્રકાશ અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org