________________ so સૂરપત્તિ-૧૦૨૨૮૯૭ મા પછીની બારમી પુનમ નવમી થાય છે. અહીંયાં ધ્રુવઅંક બત્રીસ પ્રતિપાદિત કરેલ છે એથી બત્રીસનો નવથી ગુણાકાર કરે. આ રીતે ગુણાકાર કરવાથી બસો અદ્યાશી થાય છે. આ પૂર્વોક્ત ઉપાયથી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછી ના મંડળને એકસો ચોવી. સથી વિભાગ કરીને તે પછી તેમાં રહેલાં બત્રીસ ભાગોને ગ્રહણ કરીને તે તે મંડળ પ્રદેશમાં તે તે પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે. અહીં જંબૂઢીપ નામના દ્વીપમાં પૂર્વ પશ્ચિમ દિશાએ લંબાયમાન ઈશાન તથા ઉત્તર દક્ષિણમાં વિસ્તાર યુક્ત નૈઋત્ય આગ્નેય અને વાયવ્ય પર્યન્ત રેખા કરવાથી પરિઘ દંડ સરખી જીવા થાય છે. એ જીવા રૂપરેખાથી, પૂર્ણિમા પરિણમનરૂપ મંડળને એકસો ચોવીસથી ભાગીને તે તે ભાગોમાં દોરીથી વિભ ક્ત કરાયેલ ભાગોમાં દક્ષિણ વિભાગમાં ચતુભાંગ મંડળમાં અથતુ એકસો ચોવીસ ભાગોથી ભાગેલા ભાગોને ફરીથી ચારથી ભાગ કરવા. આ રીતે દક્ષિણ દિશાના ચાર ભાગવાળા મંડળમાં ચાર ભાગને લઈને જુદ્ધ રાખવા. તે પછી અઠ્યાવીસમા ભાગને વીસથી વિભક્ત કરીને અઢારમા ભાગને ગ્રહણ કરીને લઈને શેષરૂપ ત્રણ ભાગોથી અથતું પહેલાં પૂર્ણિમા પરિણમનવાળા મંડળના એકસો ચોવીસ ભાગો કર્યા છેતે એકત્રીસ થયા છે. તેમાંથી સત્યાવીસ ભાગોને લઈને એકબાજુ રાખવા તથા અડ્યા. વીસમા ભાગના વીસ ભાગ કરીને તેમાંથી અઢાર અલગ કરવામાં આવે તેથી અહીં બે જ ભાગ શેષ રહે છે. પહેલાંના ચાર ભાગમાંથી ત્રણ ભાગો રહે છે. તેથી બાકીના ત્રણ ભાગોથી એમ જે કહ્યું છે, તે યુક્તિ પૂર્વક જ છે તેમ જણાય છે. પૂર્વનું શેષ 20-182 વર્તમાન શેષ આથી ત્રણ શેષ ભાગોથી ચોથા ભાગના બેકળાથી પશ્ચાસ્થિત અથવું. ઓગણત્રીસમું ચતુભાંગ મંડળને પ્રાપ્ત કર્યા વિના અથતુ ઓગણ ત્રીસમા મંડળના ચતુર્થભાગ મંડળમાં બે કળાથી વધારે પ્રદેશમાં ચંદ્ર ગમન કરતા નથી. આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામના યુગ બોધક પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને યોગ કરે છે? સૂર્યના પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણામાં એકસો ચોર્યાશી મંડળોમાં જે મંડળ પ્રદેશ માં રહીને યુગના અંતની પાછલા યુગની બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? એ છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને એકસો ચૌવીસથી વિભાગ કરીને તેમાંથી ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને આ પ્રદેશમાં તે સૂર્ય જગત્સાક્ષિ પ્રસિદ્ધ સૂર્ય પહેલી યુગની આદિની પહેલા માસની પૂર્વ બોધક પૂર્ણિમાને યોગ કરે છે જે મંડળ પ્રદેશમાં સૂર્ય પહેલી એટલે કે યુગની આદિ ની પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ પહેલી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી અર્થાત્ મંડળથી બીજા મંડળને એકસો ચોવીસથી વિભાગ કરીને તેમાંથી ચોરાણુના બે ભાગોને અથવું એટલા પ્રમાણવાળા અંશોને ગ્રહણ કરીને આજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. સૂર્યના પૂર્ણિમા પરિણમન મંડળની વિચારણામાં પોતાની કક્ષામાં ગમન કરતો સૂર્ય જે મંડળ પ્રદેશમાં રહીને બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ બીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીનું જે મંડળ આવે તેના એકસો ચોવીસ વિભાગ કરીને તેમાં રહેલાં ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને એ જ પ્રદેશમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય પણ સમાપ્ત કરે છે. તે ત્રીજી પૂર્ણિ માના સમાપ્તિમંડળ સ્થાનથી પછીનું જે મંડળ હોય તે મંડળને એકસો ચોવીસથી છેદીને તેમાંથી આઠસો બેંતાલીસ ભાગોને ગ્રહણ કરીને એજ પ્રદેશમાં રહીને સૂર્ય યુગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org