Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ પાહુડ-૧૦,પાહુપાહુડ-૨૨ 59 સંખ્યાથી સીમા વિખંભ અથતિ નક્ષત્રોના ભોગ ક્ષેત્રનો વ્યાસ આપે કહેલ છે ? હે ગૌતમ! આ પૂર્વપ્રતિ પાદિત નક્ષત્રોમાં કેટલાક નક્ષત્રો એવા છે કે જેનો વિખંભ એટલે કે ક્ષેત્ર વિસ્તારમાન છસ્સો ત્રીસ ભાગ અને સડસઠિયા ત્રીસ ભાગ જેટલો છે, જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ ૧૦૦પ તથા સડસઠિયા ત્રીસ ભાગ આટલા પ્રમાણનું હોય છે એવા પણ નક્ષત્રો પ્રતિપાદિત કરેલા છે, એવા પણ નક્ષત્રો હોય છે, કે નક્ષત્રોના ભોગક્ષેત્ર વિષ્ક ભનું માન ર૦૧૦ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું હોય છે, હોય છે. એવા પણ નક્ષત્રો છે, કે જેઓનું ભોગ ક્ષેત્ર વિખંભમાન 3015 તથા સડસઠિયા ત્રીસ ભાગ હોય છે. સીમાવિષ્ઠભપરિમાણની વિચારણામાં પૂર્વપ્રતિપાદિત છપ્પન નક્ષત્રો માં જે નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભપરિમાણ સો તીસ તથા સડસ ઠિયા ત્રીસ ભાગ પ્રમાણનું હોય છે. એવા નક્ષત્રો બે અભિજીત છે, જે નક્ષત્રોનું 1005 તથા અડસદ્યિા ત્રીસ ભાગનું વિખંભ પરિમાણ હોય છે, એવા નક્ષત્રો બાર હોય છે. જેમ કે-બે શતભિષા યાવતુ બે જ્યેષ્ઠા, જે નક્ષત્રોનો સીમાવિષકુંભ 2010 તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ જેટલો હોય છે એવા નક્ષત્રો ત્રીસ છે. બે શ્રવણ યાવતુ બે પૂવષાઢા જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ 3015 તથા સડસઠિયા ત્રીસ ભાગનો થાય છે, એવા નક્ષત્રો બાર છે, બે ઉત્તરા પ્રૌષ્ઠપદા યાવતુ, બે ઉત્તરાષાઢા. આ નક્ષત્રોના યોગ કાળની વિચારણાના સમયમાં આ પૂર્વપ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં એવા કોઈ નક્ષત્રો નથી કે જેઓ સદા પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે યોગ કરીને નિવાસ કરતા હોય તથા એવા પણ કોઈ નક્ષત્રો નથી કે જેઓ સદા સાંજના સમયમાંજ ચંદ્રની સાથે યોગ કરીને આકાશમાં રહેતા હોય આજ પ્રમાણે એવા પણ કોઈ નક્ષત્રો હોતા નથી કે જે નક્ષત્રો કેવળ બને કાળ એટલે કે સાંજ અને સવારના સમયમાં જ આકાશમાં ઉપર આવીને ચંદ્રની સાથે નિવાસ કરીને ગમન કરતા હોય. છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો પ્રાતઃકાળ ચુંમાલીસમી અમાવાસ્યામાં નિશ્ચિતપણાથી ચંદ્રની સાથે યોગ કરે છે. હવે અમાવાસ્યા અને પૂર્ણિમાના ચંદ્ર સૂર્યના મંડળ પ્રદેશ ભાગનો વિચાર પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી એ પાંચ વર્ષવાળા યુગમાં બાસઠ પૂર્ણિમાઓ તથા બાસઠ અમાવાસ્યાઓ પ્રતિપાદિત કરેલ છે. દેશ વિભાગની વિચારણામાં જે પ્રદેશમાં અથતું જે મંડળમાં ચંદ્ર સવન્તિમ બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે. એ પૂર્ણિમા સ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસથી વિભાગ કરીને તેમાં બત્રીસમાં ભાગને લઈને એ બત્રીસમાં ભાગરૂપ પ્રદેશમાં તે ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે. એ પૂર્ણિમાવાળા મંડળથી મંડળને એકસો ચોવીસથી ભાગ કરીને તેમાં રહેલ બત્રીસમા ભાગને લઈને આ પ્રદેશમાં ચંદ્ર બીજી એટલે કે યુગના બીજા માસને સમાપ્ત કરવાવાળી એ બીજી પૂર્ણિમાનો યોગ કરે છે, આ પૂર્ણિમાના મંડળ પ્રદેશયોગ વિચાર ણામાં જે મંડળપ્રદેશમાં ચંદ્ર બીજા માસને જાવનારી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પૂર્ણિમાના સ્થાનથી પછીના મંડળને એકો ચોવીસ વિભાગથી વિભાગ કરીને તેમાં રહેલ બત્રીસ ભાગોને અહીંના મંડળ સ્થાનમાં ત્રીજા માસને પૂર્ણ કરવાવાળી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે શ્રી ભગવાનું તેનો ઉત્તર આપતાં કહે છે જે મંડળ પ્રદેશમાં ચંદ્ર ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસથી છેદ કરીને તેમાં રહેલા બસો અઠ્યાવીસ ભાગોને અહીંયાં ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ત્રીજી પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102