________________ s પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૨૨ પ્રથમ વર્ષાન્તબોધિકા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તે તે મંડળ પ્રદેશથી તે તે એટલે કે પછી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનની પછી રહેલ એકસો ચોવીસ વિભાગ કરીને તે ભાગોમાંથી ચોરાણું ચોરાણું ભાગોને ગ્રહણ કરીને તે તે મંડળ પ્રદેશમાં રહીને તે તે પૂર્ણિમાને સૂર્ય સમાપ્ત કરે છે. પૂર્ણિમાના સમાપક પ્રદેશ વિચારણામાં સમીપ0 જંબૂકીરના પૂર્વપશ્ચિમ તરફ લંબાય માન અને ઉત્તરદક્ષિણ તરફ લાંબી રેખાથી વિભક્ત થતા મંડળ પ્રદેશને એકસો ચોવીસ વિભાગ કરીને પછી ચારથી ભાગવા એ રીતે ભાગ કરીને પૂર્વદિશા સંબંધી ચતુભાંગ મંડળમાં એ ભાગોમાંથી સત્યાવીસ ભાગોને લઈને તેના પછીના અઠ્યાવી સમા ભાગને વીસ ભાગ કરીને એટલે કે એ વીસખંડોમાંથી અઢાર ભાગોને લઈને પહેલાં કહેલા ચતુ ભગિમંડળના એકત્રીસ ભાગોમાંથી બાકી રહેલા ત્રણ ભાગોમાંથી અન્યત્ર રાખેલ ચાર ભાગના વિસમાની બે કળાથી દક્ષિણ દિશામાં રહેલા બાહામંડળના ચતુ ભગિ મંડળને એ ચતુભગ મંડળથી પહેલા રહીને આજ પ્રદેશમાં એટલે સૂર્ય સવત્તિમ યુગ પશ્ચાત્વતિ બાસઠમી યુગના અંતબોધિકા બાસઠમી પૂર્ણિમાને એજ મંડળ પ્રદેશ માં રહેલ સૂર્ય યોગ કરે છે, અથતુ એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે, ચંદ્રમાના અમાવાસ્યા સમા પક મંડળ પ્રદેશની વિચારણામાં આ પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરોમાં યુગના પહેલા માસની અમાવાસ્યાને ચંદ્ર કયા કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? અમાવાસ્યા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર સવા તિમ યુગની અંતમાં આવનારી બાસઠમી યુગના અંતિમ માસની મધ્યવતિ અમાવા. સ્યાને સમાપ્ત કરે છે તે સમાપ્તિસ્થાનથી અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી પછીનું જે મંડળપ્રદેશ તેને એકસો ચોવીસથી વિભક્ત કરીને એટલે ભાગોમાંથી બત્રીસ ભાગોને ગ્રહણ કરીને એ મંડળપ્રદેશમાં રહીને તે ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પૂર્વોક્ત પ્રકારથી જે અભિલાપ ક્રમથી ચંદ્રમાં સંબંધી પૂર્ણિમાની સમાપ્તિનું પ્રતિપાદન કરેલ છે, તે જ અભિલાપ ક્રમથી ચંદ્ર સંબંધી અમાવાસ્યાની સમાપ્તિનો ક્રમ પણ, પ્રતિપાદિત કરી લેવો. સૂર્યની અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્રાદિ નામવાળા પાંચ સંવત્સરોમાં જે યુગના આદિ માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને પહેલી અમાસને સમાપ્ત કરે છે ? અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય સવત્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બાસઠમી અમાવાસ્યા સમાપક મંડળ પ્રદેશની પછી આવેલા મંડળને એકસો ચોવીસ વિભાગ કરીને તે ભાગોમાંથી ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને જે સ્થાન નિશ્ચિત હોય એજ મંડળપ્રદેશમાં રહીને એ સૂર્ય યુગના પહેલા માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે અમાવાસ્યા. સમાપ્તિ પ્રદેશની વિચારણા કરી અને અમાવાસ્યાઓના સંબંધમાં યુક્તિ કરી લેવી યુગના ભોગકાળમાં આ પૂર્વોક્ત પાંચ સંવત્સરોમાં અથતુ યુગના પહેલા માસને પૂર્ણકપવાવાળી પૂર્ણિમાને ચંદ્ર કે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરીને પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ધનિષ્ઠા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર યુગની પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત પુરા તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણીસ ભાગ આટલું પ્રમાણ તથા બાસ યિા એક ભાગને સડસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org