________________ 81 પાહુડ-૧૫ મંડળના સડસઠિયા. સાડી છેંતાલીસ ભાગોને યાવત નક્ષત્ર પૂરિત કરે છે. પૂર્વ કથિત લક્ષણવાળા ચંદ્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોને પૂરિત કરે છે ? સવાચૌદમંડળ એટલે કે એકસોચોવીસ ભાગ સંબંધી એકત્રીસ ભાગ પ્રમાણ એકસોચોવીસનો ચોથો ભાગ પંદરમા મંડળના એકસો ચોવીસિયા બત્રીસ ભાગમાં સંચરણ કરે છે. આટલા પ્રમાણ. વાળા પ્રદેશને પૂરે છે. એક ચાંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે. ચતુભ ગજૂન પંદર મંડળમાં ગમન કરે છે. તથા મંડળના એકસોચોવીસ ભાગોમાં પણ સંચ રણ કરે છે. એક ચાંદ્રમાસમાં નક્ષત્ર ચતુભમન્યૂન પંદરમંડળ તથા એકસોચોવી સિયા છઠ્ઠાભાગ મંડળમાં ગમન કરે છે. એક ત્રઢતુમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ભ્રમણ કરે છે? ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસઠિયા ત્રીસ ભાગ ચંદ્ર ભ્રમણ કરે છે. એક ઋતુમાસમસૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? પંદર મંડળોમાં ગમન કરે છે. હે ભગવનું ઋતુમાસ નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? એક કર્મમાસમાં નક્ષત્ર પંદર મંડલ પુરા. તથા સોળમા મંડળના એકસોબાવસિયા પાંચ ભાગ ગમન કરે છે. સૌરમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક સૌરમાસમાં ચંદ્ર ચૌદ, મંડળ પુરા તથા પંદરમા મંડળના પંદર ભાગાત્મક અગ્યારમા ભાગ ને પૂરિત કરે છે. સૌર માસમાં સૂર્ય કેટલા મંડળીમાં ગમન કરે છે? પંદર મંડળ પુરા તથા સોળમાં મંડળના ચોથો ભાગ સૂર્ય ગમન કરે છે. એક આદિત્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? પુરેપુરા પંદર મંડળ અને સોળમાં મંડળના એકસોવીસ ભાગવાળા પાંત્રીસભાગ યાવતુ ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? અભિવર્ધિતમાસ માં ચંદ્ર પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના એકસોક્યાસીવાળા વ્યાશી ભાગમાં ગમન કરે છે. એક અભિવતિમાસમાં સૂર્ય કેટલાં મંડળોમાં ગમન કરે છે ? ત્રણ ભાગ ન્યૂન સોળ મંડળમાં સૂર્યગમન કરે છે. મંડળને બસો અડતાલીસથી. છેદીને આટલા પ્રમાણ ભાગમાં ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? ચૌદસોએક્યાસીથી મંડળને છેદીને સોળ મંડળ અને સુડતાલીસ ભાગમાં નક્ષત્ર ગમન કરે છે. હે ભગવનું એક એક અહોરાત્રમાં ચંદ્ર કેટલા. મંડળોમાં ગમન કરે છે ? એક અહોરાત્રમાં ચંદ્ર નવસો પંદરથી અર્ધમંડળને વિભક્ત કરીને એકત્રીસ ભાગ ન્યૂન એક અર્ધમંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં ચંદ્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે ? ચારસો બેંતાલીસ અહોરાત્રને વિભક્ત કરીને બે અહોરાત્ર તથા એક અહોરાત્રના એકત્રીસ ભાગથી ચંદ્ર એક મંડળમાં ગમન કરે છે. સૂર્ય એક એક મંડળમાં કેટલા અહોરાત્રીમાં ગમન કરે છે ? બે અહોરાત્રથી એક મંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં નક્ષત્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે? બે ભાગ ન્યૂન બે અહોરાત્રમાં નક્ષત્ર એક મંડળમાં ગમન કરે છે. તાવતું એક યુગમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? યુગમાં ચંદ્ર આઠસોચોરાશી મંડળોમાં ગમન કરે છે તે ભગવનું એક યુગમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? નવસોપંદર મંડળ ગમન કરે છે. એક યુગમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે ? અઢારસોપાત્રીસ અર્ધમંડળમાં ભ્રમણ કરે છે. આ પંદરમા પ્રાભૃતમાં આ પૂવકથિત પ્રકારથી પૂર્વકથિત મુહૂર્ત ગતિ દરેક મુહૂર્તમાં પરિમાણ તથા નાક્ષત્રમાસ, ચાંદ્રમાસ અને અભિવર્ધિત માસોનું અહોરાત્ર પ્રમાણ તથા યુગને અધિકૃત કરીને મંડળના વિભાગ તથા શીઘ્રગતિરૂપ ગમન પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org