________________ 86 સુરપતિ-૧૮૧૧૫૨૮ કેવળ પાંચસો ધનુષ પ્રમાણનું હોય છે. તથા ઉત્કૃષ્ટથી કેવળ અધયોજન પરિમિત જ હોય છે. ચંદ્રદેવની અગ્રમહિણીયો ચાર કહેલ છે. તેના નામ આ પ્રમાણે છે. ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા અર્ચિમાલિની નામ પ્રભંકરા એક એક પટ્ટરાણીનો ચાર ચાર હજાર દેવિયોનો પરિવાર હોય છે. ચારહજાર દેવિયો પૈકી એક એક દેવી પણ બીજી ચાર ચારહજાર દેવિયોને પોતાની વિદુર્વણા શક્તિથી વિમુર્તિત કરી શકે છે આ પૂર્વકથિત પ્રકારથી ચંદ્રદેવની સોળહજાર દેવિયો થાય છે. આ પ્રમાણેનું ચંદ્રદેવનું અંતઃપુર છે. ચંદ્ર ચંદ્રાવ તંસ વિમાનમાં અતિ પોતાના સ્થાનથી પણ ઉપરના પ્રદેશના વિમાનમાં જે સુધમ નામની સભા હોય છે, એ સુધમસિભામાં અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ અલૌ કિક ભોગોને ભોગવવામાં ચંદ્ર સમર્થ હોય છે? આ અર્થ બરોબર નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં રહેલ સુધમાં નામની સભામાં માણવક નામનો ચૈત્ય સ્તંભ રહે છે. એ માણવક ચૈત્યસ્તંભમાં વિજયશિકામાં અથતું વજમય સ્થાનમાં જે ગોળ આકારનું વીંટળાયેલ સમુદ્ગક છે, તેમાં સંખ્યાતીત જીનસકિથ અથતુ જીનસ્થાનો રહેલ હોય છે. એ જીન કિક તથા બીજા સંખ્યાતીત જ્યોતિષ્ક દેવો અને દેવિયોને અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય સ્તોતવ્ય-સત્કારણીય, વસ્ત્રાભરણા દિથી, સમ્માનનીય જીનોચિત આદરભાવથી, કલ્યાણ સ્વરૂપ અથતુ સાર્વત્રિક સુખના. હેતુરૂપ મંગળસ્વરૂપ અથલ્સિઘળા દુરિતોના ઉપશમ કરવામાં કારણરૂપ. દેવતપરમદેવતામય, ચૈત્ય સ્થાનભૂત અતએવ તે પર્યપાસનીય છે એટલેકે જ્યોતિન્દ્રચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમાં સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગભોગોને ભોગવીને ચંદ્રદેવ રહેવાને સમર્થ હોય છે. કેવળ પરિવાર ઋદ્ધિથી પોતાની મોટાઈ દેખાડવામાત્રથી એ પોતાના પરિવાર વાળા દેવદેવિયોને ઉત્પન્ન કરે છે. દિવ્ય એવા અલૌકિક ભોગભોગોને ભોગવીને વિચારે છે. જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધમ સભામાં ચંદ્રનામના સિંહાસનમાં ચારહજાર સામાનિક દેવોથી તથા સપરિવાર ચાર અઝમહિષયથી અભ્યતર, મધ્ય, અને બાહ્ય એવી ત્રણ પરિષદાઓથી સાત સેન્યોથી સાત અનીકાધિ પતિયોગી સોલહજાર આત્મરક્ષક દેવોથી તથા અન્ય ઘણા જ્યોતિષ્ક દેવ અને દેવિ યોની સાથે ઘેરાઈને આખ્યાનક નાટ્ય ગીત વાંજિત્ર તે પ્રકારના મહાનું ધ્વનિથી યુક્ત દિવ્ય અલૌકિક ભોગવવા લાયક જે ભોગો કર્મેન્દ્રિય તૃપ્તિજનક શબ્દાદિ ભોગ ભોગો ને ભોગવીને વિચારવામાં સમર્થ હોય છે. પરંતુ મૈથુન નિમિત્ત સામાન્ય જન ભોગ્ય સ્પશિિદ ભોગોને ભોગવવામાં સમર્થ થતા નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યદિવની ચાર અઝમહિષીએ કહેલ છે. સૂર્ય પ્રભા, આતપ અર્ચિમાલી પ્રભંકરા બાકીનું સઘળું કથન ચંદ્રના કથન પ્રમાણે છે. જ્યોતિષ્કદેવ ચંદ્રવિમાનમાં ચંદ્ર સંબંધી અને સૂર્ય વિમાનમાં સૂર્ય સંબંધી અને એ રીતે ગ્રહ-નક્ષત્ર અને તારા વિમાનોમાં પણ તેના તેના સંબંધવાળા જ્યોતિષ્ઠદેવોની સ્થિતિ સામાન્ય રીતે જઘન્ય સ્થિતિ એટલેકે અલપસ્થિતિ એક પલ્યોપમકાળના આઠમા ભાગ જેટલી સ્થિતિ હોય છે. તથા ઉત્કર્ષથી અથતુ અધિકતાથી એક લાખ વર્ષ વધારે એક પલ્યોપમ કાળની સ્થિતિ કહી છે. ત્યાં ત્યાં તે તે વિમાનની અધિષ્ઠાત્રી દેવિયોનો તથા તે તે અમહિષિયોનો તેમના પરિવારનો સામાનિક અંગરક્ષિકાઓનો જઘન્યતાથી એક પલ્યોપમના આઠમાં ભાગ તુલ્યકાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org