________________ 43 અનુમાન જે ઉદ્દેશથી કરવામાં આવે છે. તેનાથી આકાશમાં સૂર્યની સમીપ પ્રકાશ્ય વસ્તુનું પ્રમાણ સાક્ષાતુ કહેવું શક્ય ન હોવાથી અનુમાન પ્રમાણે કહેલ છે, કારણ કે તેજપુંજનું અધિક પણું હોવાથી. પરંતુ દેશ વિશેષથી અથવા સ્થાન વિશેષથી અનુમાન થી કહેવું શક્ય થાય છે. તેથી જ છાયાનુમાન પ્રમાણથી તેમ કહેલ છે, અવમિત એટલે કે પરિચ્છિન્ન જે દેશ વિશષ પ્રદેશમાં આવેલ સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આજ પ્રમાણે બધે સમજવું. ભગવાનું કહે છે- ભ્રમણ કરતો સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કંઈક વધારે ઓગણસાઢ પુરૂષ પ્રમાણ છાયાને ઉત્પન્ન કરે છે. કે અર્ધ પૌરૂષી છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે થાય છે ? ભગવાનું કહે છે કેદિવસનો ત્રીજો ભાગ જાય ત્યારે અથતું ત્યારે અર્ધ પુરૂષ પ્રમાણની છાયા થાય છે, તે પુરૂષ પ્રમાણની છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે હોય છે ભગવાન કહે છે દિવસ નો ચોથો ભાગ જાય ત્યારે ત્યારે પુરૂષ પ્રમાણની છાયા હોય છે દ્વયર્ધ પુરૂષ પ્રમાણ છાયા દિવસનો કેટલો ભાગ ગયા પછી થાય છે ? દિવસનો પંચમાંશ ભાગ જાય ત્યારે દોઢ પુરૂષ પ્રમાણવાળી છાયા થાય.એદિવસમાં ખંભચ્છાયારફુચ્છાયાપ્રકારછાયા પ્રાસા. દચ્છાયા ઉદ્ગ મચ્છાયા ઉચ્ચત્વછાયા અનુલોમછાયા આરંભિતા સમાપ્રતિ- હતાખીલચ્છાંયા પક્ષચ્છાયા પૂર્વતઃ ઉદયથી પૂર્વકંઠભાગોપગત પશ્ચિમ ભાગોપગત છાયાનુવાદિની ફિયત્યનું વાદિની છાયાચ્છાયા ગોલચ્છાયા કિયત્યનુવાદિની અને ગોલચ્છાથાના આઠ ભેદો પ્રત્યેક દિવસમાં અને પ્રત્યેક દેશમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યન્ત સમય ભેદથી તથા પ્રકાશ્યવસ્તુના સ્વરૂપ ભેદથી પચીસ પ્રકારની છાયા થાય છે. તેના બીજા આઠ ભેદો કહેવામાં આવે છે. ગોલચ્છાયા, અપાર્ધગોલચ્છાયા ઘનગોલછાયા અપાઈઘનગોલ છાયા, ગોલપુંજછાયા અપાઈગોલપુંજ છાયા, | પાહુડ-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૦) –પાહુડપાહુડ -1 - [42] યોગ અર્થાત્ નક્ષત્રની યુતિના સંબંધમાં વસ્તુની આવલિકાનિપાત કંઈ રીતે થાય છે ? ભગવાન કહે છે નક્ષત્ર સમુદાયની આવલિકા નિપાતના સંબંધમાં આ વસ્થમાણ પાંચ પ્રતિપરીયો છે, પહેલો કહે છે કે-કૃત્તિકા નક્ષત્રથી આરંભીને ભરણી નક્ષત્ર સુધીના બધા નક્ષત્રો કહેલા છે કોઈ એક બીજો કહે છે કે-આવલિકાની સરખા પ્રકાશરૂપ બધા નક્ષત્ર સમૂહ અઠ્યાવીસ હોય છે. મઘા નક્ષત્રથી આરંભ કરીને અશ્લેષા પર્યન્ત હોય છે. કોઈ ત્રીજો નક્ષત્રાવલિ માં ધનિષ્ઠા નક્ષત્રથી લઈને શ્રવણ. સુધીના બધા નક્ષત્રો કહેલા છે. કોઈ એક ચોથો કહે છે કે-અશ્વિની નક્ષત્રથી આરંભીને રેવતી સુધીના બધા નક્ષત્રોના ગણના ક્રમથી ગણવામાં આવે છે. કોઈ એક પાંચમો કહે છે કે-નક્ષત્રોનો ગણના ક્રમ ભરણી નક્ષત્રથી આરંભીને અશ્વિની સુધીના ગણવામાં આવે છે. નક્ષત્રના ગણના ક્રમમાં વાસ્તવિક રીત આ પ્રમાણે છે-બધા નક્ષત્રો અભિજીતથી લઇને ઉત્તરાષાઢા પર્યન્તના પ્રતિપાદન કરેલ છે. | પાહુડ-૧૦/૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org