Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ પ૪ સૂરપનતિ-૧૦/૧૪૬૧-૬૭ યશોભદ્ર 4 યશોધર પ સર્વકામ સમૃદ્ધ 6 ઈમૂદ્રાભિષિક્ત 7 સૌમનસ 8 ધનંજય 9 અથસિદ્ધ 10 અભિાત 11 અત્યાશન 12 શતંજય 13 અગ્નવેશમ 14 ઉપશમ ૧પહે ભગવાન શત્રિયોનો ક્રમ કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? આપ કહો. શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ આ રીતે દરેક પક્ષમાં પંદર પંદર ચત્રિયો કહેલ છે, પ્રતિપદ્યરાત્રી બીજી શરાત્રી ત્રીજી રાત્રી આ રીતે ક્રમથી પંદરમી રાત્રી સુધી સમજી લેવું. આ પૂર્વોક્ત પંદર રાત્રીયોનું ક્રમાનુસાર નામ પ્રરૂપિત કરેલ છે. ઉત્તમ સુનક્ષત્રા એલાપત્યા યશોધરા સૌમસા શ્રીસંભૂતા. વિજ્યા વૈજયંતી જયન્તી અપરાજીતા ઈચ્છા સમાહારા તેજ અતિતેજા દેવાનંદા નામો આ બન્ને પખવાડીયામાં સરખા જ છે. પાહુડ-૧૦/૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૫) [68] હે ભગવાનુ! -કઈ રીતે અને કયા ક્રમથી પંદર તિથિયો કહેલ છે? તે કહો. બે ભેદવાળી તિથિયો કહેલ છે, દિવસ સંબંધી તિથિ અને રાત્રીસંબંધી તિથી તિથીનો જે પૂર્વાર્ધ ભાગ તે દિવસ તિથી છે. તથા બીજે જે અર્ધ ભાગ છે તે રાત્રિતિથી કહેવાય છે. આ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષાત્મક એક એક પક્ષમાં એટલે કે દરેક પક્ષમાં પંદર પંદર દિવસના પૂવધિ રૂપ તિથિયો કહેવામાં આવેલ છે, પહેલી તિથીનું નામ નંદા છે, પછી ભદ્રા જયા તુચ્છા પૂર્ણ નંદા ક્યા તુચ્છા રિક્તા નંદા, ભદ્રા, તુચ્છા પૂણ પૂર્વોક્ત પ્રકાર થી નંદાદિ તિથિયોને ત્રણ ગણી. કરવાથી પક્ષના અંદરની બધી દિવસ તિથિયો આવી જાય છે, કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ આ રીતે દરેક પક્ષની પંદર પંદર રાત્રિ તિથિયો છે, તેની યથાક્રમ સંજ્ઞા ઉગ્રવતી, ભોગવતી યશોવતી સવસિદ્ધા, શુભનામા, ઉગ્રવતી ભોગવતી, યશોવતી સર્વસિદ્ધા શુભનામા, આ પ્રમાણે ત્રણ ગણી તિથિયોના નામો એટલે કે બધી રાત્રી તિથિયોના નામો કહેવામાં આવેલ છે, પાહુડ-૧૦૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૬) [69] હે ભગવાન નક્ષત્રોના ગોત્ર કેવી રીતે આપે કહેલ છે? અભિજીત નક્ષત્રનું ગોત્ર મુક્નાલાયનસ શ્રવણ નક્ષત્રનું ગોત્ર શંખાયનસ ધનિષ્ઠાનું- અગ્રતાપગોત્રશતભિષાનું-કર્ણલોચનસ પૂર્વભાદ્રપદનું જાતુકર્ણ ઉત્તરાભાદ્રપદા ધનંજય રેવતીનું પૌષ્યાયનસ અશ્વિનીનું આશ્વાયનસ ભરણીનું-ભાવેશ કૃત્તિકાનુ અગ્નિવેશ રોહિણીનું-ગૌતમસ મૃગશિરાનું-ભારદ્વાજ આર્કાનું- લૌહિત્યાયન પુનર્વસુનું વાસિષ્ઠ પુષ્યનું-કૃષ્ણાયનસ આશ્લેષાનું- માંડવ્યાયનસગોત્ર માનક્ષત્રનું પિંગલાયનસ પૂવફાલ્ગનીનું- ભિલ્લામણ ઉત્તરાફાલ્ગનીનું-કાત્યાયનસ હસ્તનક્ષત્રનું-કૌશિક ચિત્રાનક્ષત્રનું-ધર્મિકસ સ્વાતિ નક્ષત્રનું ભાગરક્ષ. વિશાખાનક્ષત્રનું- સંગ અનુરાધાનક્ષત્ર -કોન્યાયનસ જ્યેષ્ઠા નક્ષત્રનું-તિધ્યાયન મૂલન ક્ષેત્રનું-કાત્યાયન પૂર્વાષાઢાનું વાત્યાયન ઉત્તરાષાઢાનું-વ્યાધ્રાયન પાહુડ-૧૦/૧૬ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102