________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડક 47 સ્વાતીઉપકુલ જ્યેષ્ઠા ઉપકુલ પૂવષિાઢાઉપકુલ આ ચાર નક્ષત્રો કુલપકુલ સંજ્ઞક હોય છે, અભિજીતુ શભિષા, આદ, અનુરાધા | પાહુડ-૧૦પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-દ) [48-49] પૂર્ણિમા કયા નક્ષત્રોથી સમાપ્ત થતી આપે કહેલ છે ? બાર પૂર્ણિમાઓ તેમજ બાર અમાવાસ્યાઓ કહી છે, તે પૂર્ણમાઓ આ પ્રમાણે જાણવી. ધનિષ્ઠા, અપરનામ શ્રાવિષ્ઠા અથતુિ શ્રાવણમાસમાં થવાવાળી પૂર્ણિમા, પ્રૌષ્ઠપદી એટલે કે, ભાદરવા માસમાં થના૨ પૂર્ણિમાં અશ્વિની અથતુિ આસોમાસમાં થવાવાળી પૂર્ણિમા, કાર્તિકી અથતુ કાર્તિક માસ ભાવી પૂર્ણિમા, માર્ગ અર્થાતુ માર્ગશીર્ષમાસ ભાવિની, પૂર્ણિમા પુષ્ય નક્ષત્રમાં થવાવાળી પોષી પૂર્ણિમા મઘા નક્ષત્રમાં થવાવાળી માઘમાસમાં થવાવાળી પૂર્ણિમા, ઉત્તરાલ્વની નક્ષત્રમાં થવાવાળી ફાગણ માસ ભાવિની પુનમ, ચિત્રા નક્ષત્રમાં થનારી ચૈત્રી પુનમ, વિશાખા નક્ષત્રમાં થવાવાળી વૈશાખ માસ બોધિકા પૂર્ણિમા, જ્યેષ્ઠા નક્ષત્રમાં થનારી જ્યેષ્ઠમાસ પ્રતિપાદિકા પુનમ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થનારી અષાઢ માસનો બોધ કરાવનારી પુનમ શ્રાવણમાસ ભાવીની પૂર્ણિમા કેટલી સંખ્યાવાળા અને કયા કયા નામોવાળા નક્ષત્રોનો યોગ કરે છે? શ્રાવિષ્ઠિ પૂર્ણિમાને ત્રણ નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. અભિજીતુ. શ્રવણ અને ધનિષ્ઠા ત્રણ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરીને ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે. શતભિષા, પૂવપ્રૌષ્ઠપદા અને ઉત્તરપ્રૌષ્ઠપદા આસો ની પુનમ રેવતી અને અશ્વિની એ બે નક્ષત્રનો યથાયોગ્ય કાળ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત થાય છે. ભરણી અને કાતિની બે નક્ષત્રોજ કાતિક માસની પુનમને ચંદ્રની સાથે યોગ્ય રીતે સંયોગ કરીને સમાપ્ત કરે છે. કેટલા માર્ગશીર્ષ માસની પૂર્ણિમાને રોહિણી અને મૃગશીર એ બે નક્ષત્ર યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે, આદ્ર, પુનર્વસુ, અને પુષ્ય આ ત્રણ નક્ષત્રો પોષ માસની પુનમનો ચંદ્રની સાથે યથાયોગ સંયોગ કરીને સમાપ્ત કરે અશ્લેષા અને મઘા એ બે નક્ષત્ર માઘી પુનમને યથાયોગ ચંદ્રની સાથે યોગ કરીને એ પુનમને સમાપ્ત કરે છે. પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એ બે નક્ષત્ર યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને ફાગણમાસની પુનમને સમાપ્ત કરે છે, હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર એ બે નક્ષત્રો ચૈત્ર માસની પુનમને સમાપ્ત કરે છે. સ્વાતી અને વિશાખાએ બે નક્ષત્રો ચંદ્રની સાથે યથાયોગ યોગ કરીને વૈશાખમાસ ભાવિની પુનમને સમાપ્ત કરે છે, જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ એ ત્રણ નક્ષત્ર યથા. યોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. પૂવષિાઢા અને ઉત્તરાષાઢા એ બે નક્ષત્ર અષાઢમાસ ભાવિની પુનમને ચંદ્રની સાથે યથાયોગ્ય યોગ કરીને એ સમાપ્ત કરે છે. કે ' હે ભગવાન શ્રાવણમાસ ભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાને શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? કે કુલપકુલ સંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે? શ્રાવણ માસની પૂર્ણિમા કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ કરે છે. તથા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો પણ યોગ કરે છે, તેમજ કુલીપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રોનો પણ યોગ કરે છે. કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞક અને કુલીપકુલસંજ્ઞક એ પ્રમાણે ત્રણે સંજ્ઞા વાળા નક્ષત્રોનો યથાસંભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org