Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧ 15 જલિયા, જલચારિકા, ગંભીર, ફીણિય, તંતવ, અચ્છિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર, દોલા, અમર, ભરિલી, જલા. તોટ્ટા, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જલવિંછી, પિયગાલ, કણગ, ગોમયકીડા, અને તે સિવાયના બીજા પ્રકારના હોય છે. તે બધા મૂઠ્ઠિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે. -પર્યાપ્ત અને અપMિા . ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો છે. એ પ્રમાણે ચઉરિક્રિય સંસારી જીવપ્રજ્ઞાપના કહી. [154] પંચેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? ચાર પ્રકારે છે. નૈરયિકાંચેન્દ્રિયસંસાર સમાપન્ન-જીવાપ્રજ્ઞાપના, તિર્યંચયોનિક- સંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના, મનુષ્ય પંચે દ્રિય-સંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપન અને દેવપંચેન્દ્રિય સંસારસમાપત્ર જીવ પ્રજ્ઞાપના. [155 નૈરયિકો કેટલા પ્રકારના છે? નરયિકો સાત પ્રકારના છે. રત્નપ્રભા પૃથિવીનૈરયિકો, શર્કરપ્રભાપૃથિવીનરયિકો, વાલુકાપ્રભાપૃથિવીૌરયિકો, પંકપ્રભા પૃથિવીનૈરયિકો, ધૂમપ્રભાપૃથિવીને રયિકો, તમપ્રભાપૃથિવીનૈરયિકો, તમતમપ્રભા પૃથિવીનૈરયિકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અપર્યાપ્ત. એમ નૈરયિકો કહ્યા. [15] પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ પ્રકારના જલચર સ્થલચર, ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો. [૧પ૭-૧૦] જલચરપંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે ? પાંચ પ્રકારના છે. મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને શિશુમાર. મસ્સો કેટલા પ્રકારના છે? મત્સ્યો અનેક પ્રકારના કહ્યા છે. સહમચ્છા-, ખવલ્લ મત્સ્યો, જુગમસ્યો, વિઝડિયા, મરગિ મસ્યો, રોહિતમસ્યો, હલીસાગર, ગાગર, વડ, વડગર, ગબ્બય, ઉપગાર, તિમિ, તિમિંગિલ, નક, તંદુલમસ્ય, કણિકામસ્ય, સાલિ, સલ્વિય મત્સ્ય, લંભન મત્સ્ય, પતાકા, પતાકાતિપતાકા, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય. કચ્છપો કેટલા પ્રકારના છે? કચ્છપો બે પ્રકારના છે. તે આ પ્રમાણે અસ્થિકચ્છપો અને માંસકચ્છપો. ગ્રાહો કેટલા પ્રકારના છે? ગ્રાહો પાંચ પ્રકારના છે.-દિલી, વેષ્ટક, મૂર્ધજ, પુલક અને સીમાં કાર. મગરો કેટલા પ્રકારના છે? મગરો બે પ્રકારના છે. સોંડ મગર અને મટ્ટ મરગ. શિંશુમારો કેટલા પ્રકારના છે? શિશુ માર એક પ્રકારના કહ્યા છે. તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. સંચ્છિત અને ગર્ભ વ્યુત્કાન્તિક. તેમાં જે સંમૂર્છાિમ છે તે બધા નપુંસક છે. તેમાં જે ગર્ભવ્યુત્ક્રા-ત્તિક છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.-સ્ત્રી, પુરૂષ અને નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્ત જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલા સાડા બાર લાખ ક્રોડ જતિકુલો હોય છે એમ કહ્યું છે. એ પ્રમાણે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. 161] સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને પરિસ્થિલચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકો. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના કહ્યા છે. એકખરીવાળા, બે ખરીવાળા, ગંડીપદો અને સનખપદ એકખરી વાળા કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકાર ના કહ્યા છે. અશ્વ, અશ્વતર ઘોડા, ગર્દભ, ગોરક્ષર, કંદલગ, શ્રીકંદલગ આવર્તગ, તે સિવાયના બીજ જે તેવા પ્રકારના હોય તે, બેખરીવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org