Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ની પ્રથમ !વ્યાખ્યાન ૫સ જ ચોમાસું રહેલા સાધુ સંગલિકને માટે પાંચ દિવસ શ્રી કલ્પસૂત્ર વાંચે. કલ્પ એટલે સાધુને આચાર ભાષાંતર | દસ પ્રકારે છે તે આ પ્રમાણે-અલક કલ્પ, ઉદેશિક કલ્પ, શાતર કલ્પ,૩ રાજપિડ ક૫૪ કૃતિકર્મ કલ્પ, વત કલ્પ, જેઠ ક૫૭ પ્રતિકમણ ક૯૫,૮ માસ ક૫, અને પર્યુષણ ક૯૫,દસે કપની ૧ | વિસ્તારથી સમજણ– ૧ અલક ક૫-વસરહિતપણુ. તીર્થ કરાશ્રિત અલક ક૫-તીર્થ કરે જ્યારે દીક્ષા લે છે ત્યારે ઈદ્ર છે એક દેવદૂષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે, તે દેવદુષ્ય જ્યાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સોલક કહેવાય, પણ જ્યારે તે વસ જાય ત્યારે અલક કહેવાય. - સાધુ આશ્રિત અલક ક૫-૫હેવા તીર્થકર શ્રીષભદેવ અને છેલ્લા તીર્થ ૨ શ્રી મહાવીર સ્વામીના સાધુ વેત, પરિમાણવાળા અને જીર્ણપ્રાય વસ રાખે છે, તેથી તેઓ વસ રહિત હોવાથી તેમને અલક કલ્પ છે. શ્રી અજીતનાથ પ્રમુખ વચલા બાવીશ જીનના કઈ કઈ સાધુ બહેમૂવાળાં અને ભિન્ન ભિન્ન વર્ણવાળાં વસો રાખે છે, તથા કઈ કોઈ સાધુ શ્વેત અને પરિમાણવાળાં વસે રાખે છે, તેથી તેઓને અચેલક ક૫ અનિશ્ચિત છે. પહેલા અને છેલા જીનના સાધુઓ વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસો રાખે છે, તેથી તેમને તે અલક ક૫ નિશ્ચિત છે અહીં કોઈ શંકા કરે કે પહેલા અને છેલ્લા તીર્થ કરના R; સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે, છતાં તેમને અચલેક કેમ કહેવાય ? તેને ઉત્તર એ છે કે-તેમનાં વસ્ત્રો જીર્ણપ્રાય અને અ૫ મૂલ્યવાળા હોય છે, તેથી અચેલક એટલે વારહિતજ કહેવાય છે, કારણ કે, તુચ્છ જીર્ણપ્રાય | | ૧ |

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 170