Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(२) उत्तर - नोन। उत्तरो मापना अध्ययन.. આ અર્થો પણ ‘ઉત્તર’ અને ‘અધ્યયનો' વચ્ચેના સંબંધમાં રહેલી વાસ્તવિકતા પર પ્રકાશ ફેંકે છે.
ઉત્તરાધ્યયનમાં પ્રશ્નોત્તર શૈલીથી લખાયેલાં પાંચ અધ્યયનો છે – ૯, ૧૬, ૨૩, ૨૫ અને ૨૯. આંશિક રૂપે કેટલાક પ્રશ્નોત્તરો અન્ય અધ્યયનોમાં પણ છે. આ દૃષ્ટિએ ‘ઉત્તર'નો સમાધાન-સૂચક અર્થ સંગત હોવા છતાં પણ પૂર્ણપણે વ્યાપ્ત नथी.
'उत्तरकाल' पायी अर्थ संगत डोवानी साथे साथे पू[५ व्या ५५ छ, भेटवा माटे मी 'उत्तर'नो भुज्य अर्थ २१४ પ્રતીત થાય છે. ૧૦. ઉત્તરાધ્યયન: રચનાકાળ અને કતૃત્વ
ઉત્તરાધ્યયન એક કૃતિ છે. કોઈ પણ કૃતિ શાશ્વત નથી હોતી, એટલે એવો પ્રશ્ન પણ સ્વાભાવિક છે કે તેના કર્તા કોણ છે? આ પ્રશ્નનો સહુ પ્રથમ વિચાર નિયુક્તિકારે કર્યો છે. ચૂર્ણિકારે પણ આ પ્રશ્ન સ્પષ્ટ શબ્દોમાં ઉઠાવ્યો છે. નિર્યુક્તિકારની દષ્ટિએ ઉત્તરાધ્યયન એક-કર્તક કૃતિ નથી. તેમના મતે ઉત્તરાધ્યયનના અધ્યયનો કર્તુત્વની દૃષ્ટિએ ચાર વિભાગમાં વહેંચાઈ यछे(१) प्रम१, (२) ४िन-भाषित, (3) प्रत्ये शुद्ध-भाषित अने (४) संवाह-समुत्थित.
બીજું અધ્યયન અંગપ્રભવ માનવામાં આવ્યું છે. નિર્યુક્તિકાર અનુસાર તે કર્મપ્રવાદ પૂર્વેના સત્તરમાં પ્રાકૃતમાંથી ઉદ્ધત કરાયેલ છે. દસમું અધ્યયન જિન-ભાષિત છે." આઠમું અધ્યયન પ્રત્યેકબુદ્ધ-ભાષિત છે." નવમું અને ત્રેવીસમું બે અધ્યયનો સંવાદ-સમુસ્થિત છે. તે અધ્યયનો ચૂર્ણિ અને બૃહદુવૃત્તિકાર દ્વારા ઉદાહત છે.
ઉત્તરાધ્યયનની મૂળ રચના પર નજર નાખીએ તો તેના કર્તુત્વ પર કંઈક પ્રકાશ પડે છે. પ્રસ્તુત સૂત્રમાં ગદ્યાત્મક અધ્યયનો ત્રણ છે – બીજું, સોળમું અને ઓગણીસમું.
श्री. अध्ययन प्रारमिट वाध्य छ – 'सुयं मे, आउसं ! तेण भगवया एवमक्खायं -- इह खलु बावीसं परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेइया ।'
सोजमा अध्ययन- प्रारमि. वाश्य छ – 'सुयं मे, आउसं ! तेण भगवया एवमक्खायं – इह खलु थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिठाणा पण्णत्ता ।'
भोगात्रीसमा अध्ययननुं प्रारमि. वायछे- 'सुयं मे, आउसं ! तेण भगवया एवमक्खाय - इह खलु सम्मत्तपरक्कमे नाम अज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए।'
આ પ્રારંભિક વાક્યો ઉપરથી એવું ફલિત થાય છે કે બીજું અને ઓગણત્રીસમું એ બે અધ્યયનો મહાવીર દ્વારા નિરૂપિત
१. धवला, पृष्ठ ९७ ( सहारनपुर प्रति, लिखित ) : उत्तरज्झयणं
उत्तरपदाणि वण्णेड़। २. अंगपण्णत्ति ३।२५,२६ उत्तराणि अहिज्जंति, उत्तरज्झयणं पदं
जिणिदेहि। 3. उत्तराध्ययन चूर्णि, पृष्ठ ६ : एयाणि पुण उत्तरज्झयणाणि
कओ केण वा भासियाणित्ति ? ४. उत्तराध्ययन नियुक्ति, गाथा ४ :
अंगप्पभवा जिणभासिया य पत्तेयबुद्धसंवाया ।
बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा ।। ५. उत्तराध्ययन नियुक्ति, गाथा ६९ : ।
कम्पप्पवायपुब्वे सत्तरसे पाहुडंमि जं सुत्तं ।
सणयं सोदाहरणं तं चेव इहंपि णायव्वं ॥ ६. (क) उत्तराध्ययन चूर्णि, पृष्ठ ७ : जिणभासिया जहा
दुमपत्तगादि । (ख) उत्तराध्ययन बृहद्वृत्ति, पत्र ५ : जिनभाषितानि यथा
द्रुमपुष्पिकाऽध्ययनम् । ७. (क) उत्तराध्ययन चूर्णि, पृष्ठ ७ : पत्तेयबुद्धभासियाणि जहा
काविलिज्जादि । (ख) उत्तराध्ययन बृहवृत्ति, पत्र ५ : प्रत्येकबुद्धा:
कपिलादयः तेभ्य उत्पन्नानि यथा कापिलीयाध्ययनम् । ८. (क) उत्तराध्ययन चूर्णि, पृष्ठ ७ : संवाओ जहा णमिपव्वज्जा
केसिगोयमेज्जं च। (ख) उत्तराध्ययन बृहद्वृत्ति, पत्र ५ : संवादः–सङ्गतप्रश्नोत्तरवचनस्पस्तत उत्पन्नानि, यथा-केशिगौतमीयम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org